Entertainment

મોદીની નવો ૩ડી એનિમેટેડ અવતાર : આ છે મોદીના ફીટનેસનો રાઝ

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ યોગના પ્રશંસક છે અને તેણે ૨૦૧૪માં સત્તા સંભાળ્યા પછી જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરી. હવે તમે પીએમ મોદીના ૩ડી એનિમેશનમાં તમે ત્રિકોણાસન કરતા જોવા મળશે. રવિવારના જ પીએમે મન કી બાતમાં ફિટ ઇન્ડિયા પ્રોજેકટ અને યોગને લઇને ચર્ચા કરી હતી. ત્યારપછી થોડા સમય પછી સોશ્યલ મીડિયા પર પીએમના ત્રિકોણાસન કરતો વીડિયો વાયરલ થઇ રહયો છે.

આ થ્રીડી વીડિયોમાં ત્રિકોણાસન વિશે હિન્દી અને અંગ્રેજી બંનેમાં જાણકારી આપવામાં આવી છે.

 

Loading...

More Videos