Todays News

VIDEO : બેરહમ પિતાના મારથી બચવા છતથી કુદી પડી દીકરી

 એક હેરાન કરી દેતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક પિતા છત પર પોતાની દીકરી મારી રહયો હતો. ત્યારપછી પિતાની મારથી ઘબરાયેલી દીકરી મકાનના છત પરથી નીચે કુદી ગઇ. કહેવામાં આવ્યું છે કે દીકરી છતમાં કોઇની સાથે ફોન પર વાત કરી રહી હતી જેથી પિતાએ તેને મારી જેથી મારથી બચવા તે છત પર કુદી પડી. પાડોશમાં રહેલા એક વ્યકિતએ આ આખી ઘટનાક્રમનો વીડિયો ઉતાર્યો હતો.

Loading...

More Videos