પહેલીવાર મહિલાઓ માટે બનાવ્યું એક કામસુત્ર પુસ્તક

13 Jun, 2018

 સેકસ સૌથી મોટી જરૂરીયાત છે. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે સેકસથી સંબંધિત પુસ્તકોથી લઇને ફિલ્મો સુધીમાં પુરૂષોનું વધારે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. પરંતુ આ વખતે એવું નથી.

પહેલીવાર એક મહિલાએ એક એવી કામસુત્રનું પુસ્તક બનાવ્યું છે જેમાં માત્ર મહિલાઓનું જ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. લોસ એંજીલસની એક લેખિકાએ એવુ પુસ્તક લઇને આવી છે જેમાં તેને તમામ સેકસ પોજીશનનો ઉલ્લેખ કર્યો છે. જે મહિલાઓ માટે જરૂરી છે અને સાથે સાથે મહિલાઓનો વધુ આનંદ આપે છે.

એમ તો મહિલાઓને ધ્યાનમાં રાખીને કામસુત્રમાં ઘણી સેકસ પોઝીશન બતાવવામાં આવી છે પરંતુ મહિલાઓ તેને પુરી રીતે ઉપયોગ કરી નથી શકતી કેમ કે તે તેના માટે દર્દ આપનારી મહોય છે જેનાથી તેના શરીરમાં તેને ચોટ પણ લાગે છે.

લેખિકાનું કહેવું છે કે આ પુસ્તક ન તો માત્ર મહિલાઓને સેકસ વિશેની જાણકારી આપશે પરંતુ તેની બધી સારી સેકસ પોઝીશનની તસવીરો પણ બનાવવામાં આવી છે જેને જોઇને મહિલાઓ સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે, શીખી શકશે. કામસુત્રના આ પુસ્તકમાં મહિલાઓ માટે રપ એવી સેકસ પોઝીશનની તસવીરો છે જે મહિલાઓને સૌથી વધારે આનંદ આપશે.

 

 

અંતમાં લેખિકાનું કહેવું છે કે મહિલાઓ માટે સેકસ ઘણું જરૂરી છે. કેમ કે મહિલાઓ સંતુષ્ટ હશે તો ઘર સહી સલામત રહેશે અને જિંદગી સારી ગુજરશે નહીંતર બધુ બરબાદ થઇ જશે.

લેખિકાનું કહેવું છે કે પહેલા માત્ર કામસુત્રનું પુસ્તક પુરૂષો પર જ આધારીત હોય છે પરંતુ હું જે પુસ્તક લઇને આવી છું તે ૨૦૦૦ વર્ષ જુની સેકસ કલાઓ પર આધારીત છે પરંતુ તેમાં બધી મજા મહિલાઓ માટે છે. મને ઉમ્મીદ છે આ મહિલાઓની જિંદગી બદલી દેશે.