પુરૂષો માટે ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓ, લગ્નના આગલા દિવસથી પુરૂષને મળવા લાગે છે સફળતા

13 Jun, 2018

 તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે તે તેની પત્ની તેના માટે લકી છે. અમે તમને બતાવી દઇએ કે કેવી મહિલાઓ પોતાના પતિ માટે લકી હોય છે.

દરેક મહિલાના મનમાં જિજ્ઞાસા હોય છે તેનો થનાર પતિ કેવો હોય ? આગળ જઇને તે શું કરશે ? શું તે તેની સાથે ખુશ રહેશે ? ત્યાં પરિણીત મહિલા પણ પોતાના ભવિષ્યને લઇને ચિંતિત રહે છે.

આગળ જઇને તેને સફળતા મળશે. શું અમારી કિસ્મતના દરવાજા ખુલશે ? જો તમારા મનમાં પણ આ રીતના સવાલ ઉઠે છે તો આજે અમે તમને અંગ જયોતિષ દ્વારા તમારા પતિનું ભવિષ્ય જણાવીશું.

હવે તમારામાં કોઇ લોકો કહેશે મહિલાઓના અંગથી પતિનું ભવિષ્ય કેવી રીતે જાણી શકાય છે ? શું આ સત્ય છે કે ખોટુ છે. તો ચાલો પહેલા એક સાબિતી બતાવીને તમારી શંકાને કલીયર કરી દઇએ છે. તમારામાંથી ઘણા લોકોએ રામાયણ તો વાંચી હશે. એમ તો રામાયણનો ઘણી ભાષાઓમાં લખવામાં આવી છે. પરંતુ ગોસ્વામી તુલસીદાસ અને વાલ્મિકીજી દ્વારા રચિત શ્રીરામચરિતમાનસને મુખ્ય માનવામાં આવે છે.

વાલ્મીકી રામાયણમાં એક પ્રસંગ અનુસાર માં સીતા જયાબે અશોક વાટિકામાં હતી તો તેમને ત્રિજટાએ કહયું હતું કે તેના અંગ લક્ષણ એવા છે કે તેના પતિ શ્રીરામ એક દિવસ રાજા જરૂર બનશે, તેનું રાજયાભિષેક થવાનું નકકી છે. આ દરમ્યાન સીતાએ મહિલાઓના કેટલાક એવા અંગ લક્ષણોનો ઉલ્લેખ કર્યો હતો જે તેના પતિના ભવિષ્યથી જોડાયેલી કેટલી રસપ્રદ વાતો જણાવી હતી. આજે અમે તેમના અંગ લક્ષણો વિશે જણાવીશું.

જે મહિલાઓના પગમાં કમળનું ચિહન હોય છે તેનો પીત રાજાઓની જેમ જીવન જીવે છે. આવી મહિલાઓના પતિ કોઇ ઉંચા પદ પર બેસે છે. આ મહિલાઓના પતિની પાસે ધન અને સમૃદ્ધિની ખોટ નથી થતી.

જે મહિલાઓના વાળ કાળા, પાતળા અને સુંદર હોય છે તેને પતિનું ભાગ્ય ઘણું પ્રબળ રહે છે. કિસ્મત હંમેશા આ મહિલાઓના પતિની સાથે ચાલે છે. 

જે મહિલાઓના દાંત મોતી સમાન સુંદર હોય છે તેના પતિ શકિતશાળી અને પ્રભાવી વ્યકિતત્વના હોય છે.

જે મહિલાઓના નખ ગોળ હોય છે તેના પતિ આબરૂદાર, અમીર, ખુશહાલ હોય છે.

જે મહિલાઓના રંગ ગોરો અને ત્વચા મખમલી હોય છે તેના પતિમાં કોઇ ખામી નથી હોતી. તે પુરી રીતે સંપૂર્ણ હોય છે.