ટીવીના ફેમસ એકટરનો બેડરૂમ વીડિયો થયો વાયરલ, જોવા માટે ઉપર આપેલ લીંક કલીક કરો...

25 Jul, 2018

 ટીવી એક્ટર રિભુ મહેરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે જેમાં તેણે બેડરૂમ એક્ટનું શૂટિંગ પોસ્ટ કર્યું છે.  રિભુ છેલ્લે દિવ્યાંકા ત્રિપાઠી તેમજ કરણ પટેલના શો 'યે હે મોહબ્બતેં'માં નિખિલનો નેગેટિવ રોલ કર્યો હતો. હાલમાં વિભુએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બેડરૂમ વીડિયો શેયર કર્યો છે જે તેના આગામી મ્યુઝિક વીડિયોનો હિસ્સો છે. 15 કલાક પહેલાં શેયર કરાયેલા આ વીડિયોને હજારો લાઇક્સ મળી ગઈ છે. 

ઝી મ્યુઝિક પર 'રે પિયા' નામનું આ ગીત બહુ જલ્દી રિલીઝ કરવામાં આવશે. આ ગીતમાં રિભુ સાથે એક્ટ્રેસ અને મોડેલ સ્નેહા નમનમંદી જોવા મળશે. સ્નેહા આ પહેલાં સંજય દત્તની ફિલ્મ તોડબાજમાં જોવા મળી હતી.
 
 
 
 

આ ગીતને અલ્તાફ સૈયદે પોતાનો અવાજ આપ્યો છે અને એનું ડિરેક્શન અસલમ ખાને કર્યું છે.