જાણો શું કહે છે તમારી આજની રાશિ 01 સપ્ટેમ્બર 2018

01 Sep, 2018

મેષ

આજે આપના દોસ્તોને આપની મદદની અને સલાહની જરૂર છે. આપે એમની મદદ જરૂર કરવી જોઈએ. આખરે આપનો સંબંધજ એવો છે. ખૂબજ સમજી વિચારીને કોઈને કોઈ સલાહ આપજો. એક બીજાની સાથે વિચારોની આપ-સે કરો.

વૃષભ

કોઈ નજીકના સંબંધોની સાથે આપનો સંબંધ બગડી શકે છે. આજે પોતાની તરફથી પોતાના સંબંધને સુધારવાનો પુશે પ્રયત્ન કરો. એની શરૂઆત આપ પોતાની જીભ પર કાબુ રાખીને કરી શકો છો. સાચી અને વાજબી રીતે કહેવાથી આપને ઘણી મદદ મળશે. પરંતુ જો આપને લાગે છે કે સ્થિતિ આપની નિયંત્રણથી બાહર છે તો આપ ચુપજ રહે જો.

મિથુન

 

આજે આપનું મન કરશે કે આપ ક્યાંય બહાર ફરવા જાવ. આપ વિચારમાં પડશો કે જઈએ તો ક્યાં કારણકે આપનું મન અનેક જગ્યાઓ પર અટકેલું પડ્યું છે. આપની સાથે જે ફરવા જઈ રહ્યા છે એમની પસંદને પણ ધ્યાનમાં રાખવી પડશે. તમારે જો કોઈ સહમતિ કેળવવી પડે તો કરી લેજો. આખરે આપ પોતાની યાત્રાને ખૂબજ આનંદ લેશો.

કર્ક

નાની નાની વાતો પર આજે આપની અને પરિવારજનોથી અણબનાવ થઈ શકે છે. આજે કદાચ આપ પોતાને એકલોજ અનુભવ કરશો. આજે આપને જાણશે કે આપની રૂચિ અને પરિવારજનોની રૂચિઓ સાવ જુદીજ છે. આપના ઘરના વડીલોને આપની પસંદ કંઈક વિચિત્ર લાગી શકે છે. આજે ધીરજ રાખવાનો દિવસ ભલે ગમે તે થાય આપે એ વાતની પ્રશંશા કરવી જોઈએ કે આપના પરિવારજન આટલી ભિન્નતા હોવા છતાં એક બીજાને પ્યાર કરે છે.

સિંહ

આજે આપનું ભાગ્યજ આપને સફળતા અપાવશે. આજે બધુંજ આપની ઇચ્છા મુતાવક થશે. આપને લાગશે કે આ બધું આપની મહેનતથી ન થઈને આપના સહભાગ્યેજ થઈ રહ્યું છે. આ સમયનો પુરેપુરો લાભ ઉઠાવશો.

કન્યા

આજે આખો દિવસ અસંતોષ જ રહેશે. ધીરજથી આ અસંતોષનું કારણ ગોતવાનો પ્રયાસ કરો. પોતાની સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. અંધકારથી ભરેલ આ સમય પણ પસાર થઈ જશે.

તુલા

જો આપના દોસ્ત અથવા સગા સમુદ્રપારથી આવેલા છે તો કદાચ આજે તેઓ આપને મળવાને માટે ઘરે આવી શકે છે. એટલે આપના ઘરની સાફ સફાઈ કરીને તૈયાર રહો. આપની સારી મહેમાન ગતિના બદલામાં આપને એમના તરફથી પરદેશમાં રજાઓ વિતવવા આવવાનું નિમંત્રણ મળી શકે છે.

વૃશ્ચિક

ઘરવાળાઓ અને મિત્રોના નકારાત્મક સ્વભાવને લીધે આપે થાડુંક સાવધ રહેવાની જરૂર છે. આ વાત કદાચ નાની શી વાત હોય પરંતુ આવનારા સમયમાં આપના સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. પોતાના કુટુંબીઓ અને મિત્રોને પૂછો કે તેઓ આજ કેવું અનુભવે છે. એવું કરીને આપ કદાચ આવવાવાળી પરેશાનીઓથી બચી શકશો.

ધન

આજે અધ્યાત્મ પ્રત્યેની આપની ખૂબ વધશે. આજે આપને એ જાણવાની ઈચ્છા થશે કે આપ કઈ દિશામાં આગળ વધી રહ્યા છો. આ રાહ પર ચાલીને આપ પોતાને સાચા અર્થમાં સમજી શકશો. આગળ વધો અને પોતાની તમામ યોગ્યતાઓને પ્રગટ કરો.

મકર

બીજા લોકો આપના દયાળુ સભાવનો ગેરલાભ ઉઠાવવાની કોશીશ કરી શકે છે. યાદ રાખજો જીંદગીમાં દરેક વસ્તુ સંતુલિત હોવી આવશ્યક છે. એટલે જરૂરથી વધુ દયા ખાવી પણ ઠીક નથી. આપની દયાનો જો ખોટો લાભ ઉઠાવાશે તો આપનો માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે.

કુંભ

આજે આપ જે કંઈ નિર્ણય લો એ સમજી વિચારીને લેજો કારણ કે પછીથી ઉતાવળમાં લીધેલ નિર્ણય બદલ આપે પસ્તાવું ન પડે. પોતાનો માર્ગ ઉતાવળમાં ના પસંદ ન કરશો નહિતર આપને લાગશે કે આપે ખોટો નિર્ણય લીધો છે. સમજી વિચારીને લીધેલ નિર્ણય આખરે આપને ખુશી આપશે.

મીન

આજે આપ સામાજીક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત રહેશો પછી ભલે તે દોસ્તોની સાથે કૉફી પીવા ક્યાંક બાહર જવાનું હોય કે પછી રાતનું ખાવાનું ખાવાનું હોય. આ આપને માટે મઝા કરવાનો સમય છે. આથી આપ પોતાનો તનાવ પુરી રીતે ભૂલી જશો. આ સમયનો ઉપયોગ નવા દોસ્ત બનાવવામાં કરો અને જુના દોસ્તોથી પોતાના સંબંધો વધુ મજબુત કરવાની કોશીશ કરો.