સિરીયલની 10 સંસ્કારી વહુઓ, અસ્સલ જિંદગીમાં છે એકદમ હોટ એન્ડ બોલ્ડ, જુઓ તસવીરો
નાના પડદા પર હંમેશા સંસ્કારી વહુઓ સલવાર સુટ અથવા સાડીમાં દેખાય દે છે, જે પણ તેને જુએ છે તે બસ એ જ કલ્પના કરે છે કે તેની વહુ સેમ ટુ સેમ આ ટીવીની વહુઓની જેમ સંસ્કારી હોય. પરંતુ તમે કયારેય અસ્સલ જિંદગીમાં જોઇ છે આ સંસ્કારી વહુ કેવી દેખાય છે. જુઓ ટીવીની પ્રખ્યાત વહુઓનો રિયલ લાઇફ હોટ ફોટોશુટ.
૧. સાથ નિભાના સાથિયાની ગોપી વહુ

ર. જમાઇ રાજાની નિયા શર્મા
૩. ઉતરનની ટીના દત્તા
૪. ભાભીજી ઘર હૈની સૌમ્યા ટંડન
પ. દેવો કે દેવ મહાદેવની પાર્વતી ઉર્ફે સોનારીકા ભાંડોરીયા
૬. છોટી બહુની રુબીના ડીલક
૭. નાગીનની મૌની રોય
૮. યે રીશ્તા કયા કહેલાતા હૈની હીના ખાન
૯. પવિત્રા રિશ્તાની અંકિતા લોખંડે
૧૦. યે મેરી લાઇફ હૈની શર્મા સિકંદેર