આ સુપરસ્ટારની પત્નીની સાથે પણ રહી ચુકયુ છે સંજયનું અફેર, છાનામાનો ઘરે પણ જતો હતો સંજુ

21 Jul, 2018

 બોલીવુડના સુપરસ્ટારની બાયોપિક હવે રીલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મે બોકસ ઓફિસના બધા રેકોર્ડને તોડી દીધા છે. આ ફિલ્મને દર્શકોનો ભરપુર પ્રેમ મળી રહયો છે. આ ફિલ્મમાં સંજય દત્તની લાઇફને નજીકથી બતાડવામાં આવી છે. કોશિષ કરવામાં આવી છે કે સંજયની લાઇફ જોડાયેલી કોઇ ખાસ વાત રહી ન જાય. એાવમાં સંજુના ફેન્સ તો ઘણા ખુશ દેખાઇ રહયા છે. ત્યાં રણબીર કપુર પણ આ ફિલ્મને મળેલી સકસેસને લઇને ઘણો ઉત્સાહિત દેખાઇ રહયો છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે ?

આ ફિલ્મ સંજુમાં સંજય દત્તની લવ લાઇફને ઘણી સારી રીતે ફિલમાવવમાં આવી છે. સંજયની લાઇફ પર આધારિત આ ફિલ્મમાં સંજયની ગર્લફ્રેન્ડ વિશે પણ ઘણું બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સંજયની ૩૦૮ ગર્લફ્રેન્ડ બતાવામાં આવી છે. એવામાં આ વાતનો અંદાજ લગાવી શકાય છે કે સંજયનું નામ લગભગ દરેક અભિનેત્રી સાથે જોડાયેલું છે.

સંજય દત્તનું અફેર ઘણી મોટી અભિનેત્રીઓ સાથે પણ રહયું છે, જેમાં તેની સાથે કામ કરનારી માધુરી દિક્ષીતનું પણ નામ જોડાયેલું છે. સંજયની લવસ્ટોરી વધારે સફળ ન રહી, જેના કારણે તે લવલાઇફ ઘણી મોટી થતી ગઇ. સંજયને કયારેય સિંગલ રહેવાનું પસંદ નથી આવ્યું ગર્લફ્રેન્ડ સિવાય તેમને ત્રણ લગ્ય કર્યા છે. જેમાં હાલમાં પત્ની માન્યતા દત્ત છે માન્યતાની સાથે હાલમાં સંજય ઘણો ખુશ નજર આવી રહયો છે અને હવે સંજય કોઇની અન્ય તરફ જોતો પણ નથી.

 

 

સાઉથના પ્રખ્યાત સુપરસ્ટારની પત્ની સાથે પણ સંજયનું અફેર રહી ચુકયું છે. જી હા સંજયનું અફેર નમ્રતા શિરોડકરસાથે પણ રહી ચુકયુ છે. નમ્રતાએ સંજયની સાથે ફિલ્મ વાસ્તવમાં કામ કયું હતું. આ દરમ્યાન સંજય અને નમ્રતા એક બીજાના ઘણા નજીક આવ્યા હતા. બંનેનું રીલેશનશીપ ઘણો જ વધારે સીરીયસ હતું. નમ્રતા અને સંજય લગ્ન પણ કરવાના હતા. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ સંજયની દરેક લવસ્ટોરીની જેમ આ લવસ્ટોરી પણ ખત્મ થઇ ગઇ અને પછી સંજય નમ્રતાથી અલગ થઇને બીજા કોઇને ડેટ કરવા લાગી હતી.

નમ્રતા શિરોડકર જે સાઉથના સુપરસ્ટારની પત્ની છે, તે બીજું કોઇ નહીં, પરંતુ મહેશ બાબુ છે. મહેશ બાબુને કોણ નથી ઓળખતું ? સાઉથ અને બોલીવુડ ફિલ્મોમાં પોતાની એકટીંગના કરીશ્મા કરી ચુકયો છે. વર્ષ ૨૦૦૫માં નમ્રતાએ મહેશબાબુ સાથે લગ્ન કરી લીધા હતા. જે પછી આજે તે આ લગ્નથી ઘણા ખુશ છે. નમ્રતાના બે બાળકો પણ છે અને તે મેરેજ લાઇફથી ઘણા ખુશ છે, તે પોતાની આખી ફેમીલીની સાથે રહેવું પસંદ કરે છે.

સંજયની સાથે તેનું ઘણું નામ જોડવામાં આવ્યું હતું. ઘણીવાર તેમણે સંજયના ઘર પાસે પણ જોવામાં આવી હતી. જો કે બ્રેકઅપ પછી બંને કયારેય પણ મળ્યા નથી. પરંતુ નમ્રતા અને સંજયનો સંબંધ આપસના તાલમેલના કારણે બગડયો હતો. એવામાં હજુ પણ બંને એકબીજાની સાથે વાત કરવાનું પસંદ નથી કરતા.