કાસ્ટિંગ કાઉચ પર હિરોઇનનો સનસનીખેજ ખુલાસો, એક ફિલ્મના બદલામાં પ્રોડયુસરે પાંચ વ્યકિતની સાથે સુવાની શરત રાખી

15 Jun, 2018

 બોલીવુડથી લઇને હોલીવુડ સુધી આ દિવસોમાં કાસ્ટીંગ કાઉચના મુદે ચર્ચા છે. હકીકતમાં ફેમસ એકટ્રેસ શ્રુતિ હરિહરને પોતાની સાથે થયેલી કાસ્ટીંગ કાઉચની ઘટનાનો ખુલાસો કરતા લોકોમાં આઘાતમાં આવી ગયા.

 

તમને જણાવી દઇએ કે આ થોડા દિવસો પહેલા ઋચા ચઢડાએ કાસ્ટિંગ કાઉચ પર ઘણું કહયું હતું જે પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હંગામો મચી ગયો હતો. શ્રુતિએ શરમનાક ઘટના વિશે જણાવીને લોકોને હેરાન કરી દીધા હતા.
 
 

ઇન્ડિયા ટુડે કોન્કલવે સાઉથમાં પોતાની વાત રાખતા શ્રુતિ હરિહરને કહયું હતું કે એક કન્નડ પ્રોડયુસરે ફિલ્મ દેવાના બદલામાં મને કહયું કે ફિલ્મમાં અમે પ પ્રોડયુસર છીએ અને તે કોઇપણ રીતે મારો ઉપયોગ કરી શકે છે.

 

 

શ્રુતિએ કહયું કે આ ઘટનાને મને અંદર હચમચાવી રાખી દીધી હતી કેમકે મારી એકટીંગ કેરીયરની શરૂઆત હતી. ત્યારે મને પ પ્રોડયુસરની સાથે સુવાની શરત રાખવામાં આવી હતી. આ પર મે જવાબ આપતા કહયું હતું કે મેં હાથમાં ચપ્પલ પણ રાખી છે.

 

 

શ્રુતિએ કાસ્ટિંગ કાઉચ પર બોલતા કહયુ કે આ સમસ્યાને ખત્મ કરવા માટે કહેવું અત્યંત જરૂરી છે. કેમ કે કાસ્ટિંગ કાઉચ આ પહેલો અવસર જરૂર દેતી છે પરંતુ કેરીયરમાં મદદ નથી કરી શકતી.