ઇન્ટરવ્યુમાં યુવતીને પુછયો આ આડો સવાલ, જવાબ જાણીને તમે પણ થઇ જશો હેરાન

15 Jun, 2018

 આજકાલના સમયમાં ઇન્ટરનેટનો જમાનો છે. ઇન્ટરનેટ પર દરેક સવાલના જવાબ ઘણા જ સરળતાથી મળે છે પરંતુ આજકાલ કેટલાક એવા સવાલ વાયરલ થઇ રહયા છે જેનો જવાબ ઇન્ટરનેટની પાસે પણ નથી. આજે અમે તેવા સવાલોના વિષયમાં વાત કરી રહયા છીએ જે આઇએએસના ઇન્ટરવ્યુ દરમ્યાન પુછવાામાં આવે છે. આજકાલ જોવા જઇએ તો દરેક વ્યકિત ઘણા સમજદાર થઇ ગયા છે. પરંતુ પછી પણ આ ઇન્ટરવ્યુમાં પાસ કરવું સામાન્ય માણસની વાત નથી કદાચ આ જ કારણ છે કે આઇએએસ ઇન્ટરવ્યુમાં માત્ર તે લોકો જાય છે જેને ક્રોધ ઓછો આવે છે અને પોતાના મગજને શાંત રાખે છે હવે તમારા મનમાં વિચાર આવી રહયો હશે કે અમે એવું તમને કેમ જણાવીયે છીએ.

તમને જાણકારી માટે જણાવી દઇએ કે આઇએએસ ઇન્ટરવ્યુમાં સવાલ જ એવા પુછવામાં આવે છે કે કોઇપણ વ્યકિતને ગુસ્સો આવી જાય. પરંતુ આ ઇન્ટરવ્યુને લઇને આ મુદો તે જ હોય છે કે સામેવાળા વ્યકિતની માનસિક સ્થિતિને પરખવામાં આવે અને તે સમજવાની કોશિષ કરવામાં આવે છે. સામેવાળા વ્યકિત કઇ સ્થિતિમાં શું કરી શકે છે તે માટે અતિરિકત આ ઇન્ટરવ્યુમાં આવા સવાલ પુછવાનો બીજો કોઇ ઇરાદો નથી હોતો.

કેટલાક સવાલો...

સવાલ : સ્વામી દયાનંદ સરસ્વતીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

જવાબ : તેને બુલા શંકરના નામથી પણ ઓળખવામાં આવે છે.

સવાલ : કોણ માણસને મારીને સ્વયં પોતે પણ મરી જાય છે ?

જવાબ : કિલર બીસ મધુમાખીની એક એવી પ્રજાતિ છે જે નુકસાન પહોંનાર વ્યકિતને મારી નાખે છે અને પોતાના ગુસ્સા પર કંટ્રોલ નથી રાખી શકતી જેના કારણે તે પોતાનો પણ જીવ લઇ લે છે.

સવાલ : છોકરો છોકરીની સાથે એવું શું કરે છે છોકરી રોઇ પડે છે ?

સવાલ : એવી કઇ વસ્તુ છે જે સૌથી વધારે ઝડપથી ભાગે છે અને લોકો તેની પાછળ ભાગે છે ?

જવાબ : સમય એક એવી વસ્તુ છે જે બધાથી વધારે ઝડપથી ભાગે છે અને લોકો તેની પાછળ પાછળ ભાગે છે.

સવાલ : કેટલીક મહિલાઓ બધાનું લે છે પરંતુ પોતાના પતિની નથી લેતી, જણાવો શું ?

જવાબ : પતિનું નામ જે ઘણી મહિલાઓ લે છે પરંતુ પોતાના પતિનું નથી લેતી.