છોકરીઓ એકલી હોઈ ત્યારે શું શું કરતી હોઈ છે એ વિષે તમારું મગજ કામ કરતુ બંધ થઇ જશે.

14 Jun, 2018

 જો તમે એમ માનતા હોવ કે મસ્તી કરવામાં છોકરાઓ આગળ હોઈ તો તમે ખોટા ચો, કેમકે છોકરી ઓ પણ એકલી હોઈ ત્યારે એવી એવી મસ્તી કરતી હોઈ છે કે તમે મણિ શકો.

 
જયારે વોશરૂમ માં મહિલાઓ એકલી હોઈ છે ત્યારે ચિત્ર વિચિત્ર રીતે ફોન પાર ચેટ કરવાનું પસંદ કરતી હોઈ છે , કોઈ પણ જાતના ડિસિશન વધુ પડતી મહિલાઓ વોશ રૂમ માં લેતી હોઈ છે, 10 માંથી 6 છોકરી ઓ વોશ રૂમ માં બ્રેક એ બાદ રોટી હોઈ છે, અને વોશ રૂમ ની બહાર આવે ત્યારે નિર્ણય લઇ લીધો હોઈ છે. 
 
પોતાની બ્રા સાથે છોકરી પ્રેમ અને નફરત વળી ફાઈલિંગ રાખતી હોઈ છે બહુ ઓછી છોકરીઓ હોઈ છે જે બ્રા વગર ઘરની બહાર નીકળતી હશે , જયારે ઘરે પહોચતાજ તરત જ પોતાની બ્રા એકલતાં માં ઉતારી દે છે 
 
એકલી છોકરી અરીસાની સામે અજીબ અજીબ નખરા કરતી હોઈ છે, પોતાના ખીલ ને ઘૂરકવા, સિવાય પોતાની જાત ને ન્યૂડ કરી ને જોતા રહેવી છોકરીઓની પસંદ હોઈ છે, ય પછી કોઈ નવી લોન્જરી એના પાર કેવી લાગશે તે જોતી હોઈ છે, 
 
પોતાની જાતને પ્રેમ કરવી અને લાડ લડાવવા. પોતાની જાત ને માટે થોડો સમય કાઢવો પણ મહિલાઓ ને ગમતો હોઈ છે.