Positive News

ભારતીય પોસ્ટની નવી સ્કીમ : દર મહિને જમા કરો ૫૦૦ રૂપિયા, પાછા મળશે ૪૩ લાખ રૂપિયા, સરકાર અપાવશે

 આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક મસ્ત સ્કીમ વિશે જણાવીશું જેમાં તમે ૧.૫ લાખ રૂપિયા અથવા દર મહિને ૫૦૦ રૂપિયા જમા કરવા પર ૪૩ લાખ રૂપિયા મેળવી શકો છો.

આ સ્કીમનું નામ પબ્લિક પ્રોવીડેન્ટ ફંડ જેને આપણે પીપીએફના નામથી જાણીએ છીએ. આ ખાતું આપણે પોસ્ટ ઓફિસમાં પણ ખોલી શકીએ છીએ અથવા પછી કોઇપણ બેંકમાં ખોલાવી શકીએ છીએ અને આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકીએ છીએ.

આમાં આપણે ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા અને વધારેમાં વધારે ૧.૫ લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. એક વર્ષમાં આપણે ૧૫૦૦૦૦ જ નિવેશ કરી શકીએ છીએ. તેમાં ખાસ વાત એ છે કે આપણે કોઇ બાળકના નામ પર


ખોલી શકીએ છીએ. પરંતુ તેમાં રૂપિયાની લીમીટ સમાન રહે છે.

આ પ્લાનમાં આપણે મહિનામાં બે વાર પૈસા જમા કરાવી શકીએ છીએ અને વર્ષમાં ૧૨ વારથી વધુ આપણે પૈસા ડીપોઝીટ નથી કરી શકતા અને જે પીપીએફ એકાઉન્ટ હોય છે તે ૧પ વર્ષની અવધિનું હોય છે અને આ માટે તમારે ૧પ વર્ષ સુધી લગાતાર દર મહિને પૈસા જમા કરવા પડશે અને આ સમય સીમાથી પહેલા તમે કોઇ સામાન્ય સ્થિતિમાં પૈસા વિથડ્રો નહી કરી શકતા જો કોઇ વિશેષ પરિસ્થિતિ હોય તો ઉપાડી શકીએ છીએ.

સરકાર આપણને આના પર ૭.૮ ટકાની વ્યાજ આપી રહી છે અને દર ત્રણ મહિનામાં વ્યાજના દર નિર્ધારીત કરી શકાય છે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post