Health Tips

શું તમે હરસ કે પાઈલ્સ થી પરેશાન છો તો ઘરબેઠા કરો આ ઉપાયો ચોક્કસ ફાયદો થશે

આજે અમે તમારા માટે લાવ્યા છીએ હરસ નો સરળ ઉપચાર 

જીરાનો ઉપયોગ - જીરાનો પ્રયોગ માટે 2 લીટર છાશમાં 50 ગ્રામ જીરા પાવડર અને થોડુ મીઠુ મિક્સ કરો. જ્યારે પણ તમને તરસ લાગે તેને પીવો. ચાર દિવસ સતત પીવાથી મસ્સા ઠીક થઈ જાય છે. આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરા પાવડર નાખીને પી શકો છો. 

 
જાંબુ અને કેરીની ગોટલી - લોહીયાળ બવાસીરમાં આ ખૂબ જ અસરદાર ઉપાય છે અને કેરીની ગોટલીની અંદરના ભાગને સૂકાવીને ચૂરણની જેમ વાટી લો. રોજ કુણા પાણી કે છાશમાં એક ચમચી ચૂરણ મિક્સ કરીને પીવો. 
 
ઈસબગોલ- ઈસબગોલના સેવનથી અનિયમિત અને સખત મળથી છુટકારો મળે છે.  તેને ખાવાથી પેટ ખૂબ જ

ેલાઈથી સાફ થઈ જાય છે અને મળત્યાગના સમયે દુ:ખાવો પણ થતો નથી. 
 
મોટી ઈલાયચી - બવાસીરના ઉપાચાર માટે મોટી ઈલાયચી ખૂબ કારગર ઉપાય છે.  તેનો પ્રયોગ કરવા માટે 50 ગ્રામ મોટી ઈલાયચીને તવા પર મુકીને સારી રીતે સેકી લો અને પછી ઠંડી કરીને તેને વાટી લો.  રોજ ખાલી પેટ આ ચૂરણનું પાણી સાથે સેવન કરો. 
 
કિશમિશ - પાઈલ્સને ખતમ કરવા માટે કિશમિશ પણ લાભકારી છે. તેના ઉપયોગ માટે રાત્રે 100 ગ્રામ કિશમિશ પાણીમાં પલાળી રાખો અને સવારે તેને પાણીમાં મસળી લો અને રોજ તેનુ સેવન કરો. 
 
તજનુ ચૂરણ - આ માટે 1 ચમચી મધમાં 1/4 ચમચી તજનુ ચૂરણ મિક્સ કરો અને રોજ ખાવ. પાઈલ્સથી જલ્દી છુટકારો મળશે.
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post