બોર્ડર'ના ડિરેક્ટર જેપી દત્તાની આગામી ફિલ્મ 'પલટન'ના 7 પોસ્ટર લોન્ચ

31 Jul, 2018

બોર્ડર જેવી દેશભક્તિની ધમાકેદાર ફિલ્મ આપનારા ડિરેક્ટર જે. પી. દત્તા પોતાની નવી ફિલ્મ 'પલટન'ના પોસ્ટર રજૂ કર્યા છે. ફિલ્મમાં અર્જૂન રામપાલ, જેકી શ્રોફ, સોનુ સુદ, હર્ષવર્ધન રાને, ગુરમીત ચૌધરી, સિદ્ધાંત કપૂર, લવ સિંહા, ઇશા ગુપ્તા, સોનલ ચૌહાણ, દીપિકા કાકર, મોનિકા ગીલ મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર, 2018ના રોજ રજૂ થવાની છે.