નોર્મલ દેખાતા આ ફોટોમાં છુપાઇ છે ૧ ચીજ, ૯૯ % લોકો નથી શોધી શકયા, તેમ શોધી શકશો ?

13 Feb, 2018

 માણસનું મગજ ઘણું કોમ્પલિકેટેડ માનવામાં આવે છે. આમા તો તે અનેક પ્રકારની સમસ્યાને સોલ્વ કરી શકે છે પણ એવી કેટલીક ચીજો પણ સામે આવે છે જેને જોઇને મગજ કામ કરવામાં કન્ફ્યુઝ થઇ જાય છે. નોર્મલ દેખાતા આ ફોટોએ ઇન્ટરનેટ પર લોકોનું મગજ ખરાબ કર્યું છે. આંખોવાળાને પણ આંધળા કરી દેશે આ ફોટોમાં છૂપાયેલી ચીજ...

આ ફોટોને ફેસબુક પર ફિલિપિંસની રહેનારી શ્રેયા મે ક્રૂઝે શૅર કર્યો હતો. તેણે ચેલેન્જ આપી હતી કે આ ફોટોમાં છૂપાયેલી ચીજને કોઇ ખરેખર શોધી શકે છે? મોટાભાગના લોકો આ ફોટો જોઇને કન્ફ્યૂઝ થયા છે કેમકે અનેક લોકો આ ચેલેન્જમાં ફેલ થયા હતા. શું તમને દેખાઇ ફોટોમાં છૂપાયેલી આ ચીજ. આમ તો જેયાએ લોકોની મદદ માટે એ પણ મેંશન કર્યું કે તેમાં એક ફોન છૂપાયો છે. આ ક્લૂની સાથે કરો છૂપાયેલી ચીજ શોધવાની કોશિશ....
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ ક્યાં છૂપાયો છે ફોન....