મેનફોર્સ યુઝ કરો ખીચ ખીચ દૂર કરો... માર્કેટમાં આવ્યો હતો આદુ ફ્લેવરનો કોન્ડમ, લોકોએ કરી હતી ફની કમેન્ટ્સ

18 Jul, 2018

 કોન્ડમ બનાવતી કંપનીઓ માર્કેટમાં અવાર-નવાર કંઈક નવો પ્રયોગ કરતી રહે છે. થોડા થોડા સમયે કોન્ડોમ ની દુનિયામાં નવા નવા ફ્લેવર લોન્ચ કરવારી મેનફોર્સ 

કંપનથી એ થોડા સમય પહેલા એક નવો ફ્લેવર લોન્ચ કરી ને લોકો ને ચોંકાવી દીધા હતા , અલબત્ત ટ્વિટર અને ફેસબુક પાર યુઝરે ઘણી કમેન્ટ કરી મજા લીધી કરી જેમાં ફની અંદાઝ પણ શામેલ હતો.. કંપની  એ  પોતાના  ટ્વિટર એકાઉન્ટ પાર પણ એનાઉન્સ કર્યું  હતું 
 


કંપની પણ હવે રેગ્યુલર ફેલવાર કરતા કૈક હટકે કરવા માંગતી હતી તેવું ફની વાતાવરણ સર્જાય ગયું હતું, હાલાકી એવો ફ્લેવર ક્યાંય મળતો નથી... મેનફોર્સે તેની પેકિંગનો ફર્સ્ટ લૂક પણ પોતાના સોશયલ મીડિયા અકાઉન્ટ્સ પર મૂક્યો હતો થોડા સમય પહેલા મેનફોર્સે અચારી ફ્લેવરનો કોન્ડમ લોન્ચ કર્યો હતો.