13 જૂન પહેલા શ્રી કૃષ્ણ ને અર્પણ કરો આ 4 વસ્તુ અને મેળવો કિસ્મત ના દ્વાર

04 Jun, 2018

 અત્યારે અધિક માસ ચાલે છે ત્યારે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે, 13 તારીખ પહેલા શ્રી કૃષ્ણ ને એવી  કઈ  પ્રિય વસ્તુ  ચડાવવાથી તમારા કિસ્મત નો દરવાજો ખુલી શકે છે, ચાલો એક નજર તેના પાર કરીયે.

1. મોર પાંખ : ભગવાન શ્રી કૃષ્ણ ના મંદિર માં મોર પીછ ય મુકુટ અર્પણ કરે,  જેનાથી શ્રી કૃષ્ણ ની કૃપા તમારા પણ બની રહેશે 
2. તલુસી  ની માલા : શ્રી કૃષ્ણ ની પૂજામાં તુલસી નો ઉપયોગ સવિષેસ કરવામાં આવે છે 
મંત્રો નો જાપ શ્રી કૃષ્ણ ની માલા થી કરવામાં  આવે છે 
3. વાંસળી : વાંસળી શ્રી કૃષ્ણ ના સ્વરૂપ  સાથે જોડાયેલી  છે દરેક પિક્ચર કે ફોટો માં વંશલી દેખાય છે ભગવાન શ્રી કૃષ્ણ ને વંશલી અર્પણ કરવાથી તમારી ધન સંબંધી સમસ્યાઓ  દૂર  થઇ છે 
4. રેશમી  પીળા વસ્ત્રો : શ્રી કૃષ્ણ ને પિતાંબરધારી  પણ કહેવામાં છે એટલે રેશમી પીળા વસ્ત્રો પણ અર્પણ કરવા જોઈએ