પતિ નહીં બોયફ્રેન્ડથી પ્રેગ્નેન્ટ થઇ હતી આ અભિનેત્રીઓ, પાંચમું નામ જાણીને આઘાત લાગશે

15 Jun, 2018

 બોલીવુડ અને હોલીવુડમાં બંનેમાં એવી સેલિબ્રિટી છે, જે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઇ હતી.

 

 

એવામાં તેના ફેન્સ પાસે તેના લગ્નના સમાચાર પહોંચી જાય છે. બોલીવુડમાં શ્રીદેવી એક માત્ર એવી સેલિબ્રિટી છે જેને તે કબુલ કયું હતું કે તે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ. સમાચાર હતા કે શ્રીદેવીએ જયારે બોની કપુરની સાથે લગ્ન કર્યા ત્યારે તે સાત મહિનાથી ગર્ભવતી હતી. બંનેએ વર્ષ ૧૯૯૬માં લગ્ન કર્યા અને થોડાક જ મહિનામાં દીકરી પણ થઇ ગઇ.
 
 
 

કોંકણા સેન શર્મા અને રણવીર શૌરી લાંબા સમયથી ડેટ કરી રહયા હતા. પરંતુ વર્ષ ૨૦૧૦માં અચાનક જ જલદી જલદીમાં બંનેએ એક લગ્ન કરી લીધા. ૨૦૧૧માં શરૂઆતમાં તેણે દીકરો આવ્યાના સમાચાર આપ્યા.

 

 

અભિનેત્રી સારીકાએ પહેલાથી જ પરિણીત કમલ હાસનની સાથે લગ્ન કર્યા. કમલ હાસનના છુટાછેડા પછી બંને સાથે રહેવા લાગ્યા અને થોડાક સમય પછી જ પહેલા બાળકની સમાચાર આપ્યા. પોતાની બીજી દીકરી અક્ષરાના જન્મના ઘણા સમય સુધી બંનેના લગ્ન રહયા, પરંતુ તેના લગ્ન વધુ ચાલી ન શકયા.

જેસિકા અલ્બાએ હોલીવુડ ફિલ્મ નિર્માતા કૈશ વોરેન મે ૨૦૦૯માં લગ્નના એક મહિના પછી જુનમાં બાળક થવાના સમાચાર આપ્યા હતા.

 

 

સેલિના જેટલીએ બોયફ્રેન્ડ પીટર હોગથી ચુપચાપ લગ્ન કરી લીધા. જો કે ત્યારે સેલિનાએ પ્રેગનેસીની વાતથી ઇન્કાર કર્યો હતો. પરંતુ જુલાઇ ૨૦૧૧માં લગ્ન પછી માર્ચમાં તેણે જુડવા બાળકોને જન્મ આપ્યો.