Todays News

અમીર મહિલાને થયો ઘરના નોકરથી પ્રેમ, પતિથી છુપાવીને ૪ વાર કરાવ્યો ગર્ભપાત

 એક વ્યાપારી ઘરથી વધારે કામમાં વ્યસ્ત રહેતો હતો. આ કારણથી તેની પત્નીએ પોતાના નોકરની સાથે શારીરિક સંબંધ બનાવી લીધા.

પતિ જયારે કામના કારણે બહાર જતો તેની ગેરહાજરીમાં પત્ની તેના જ બેડ પર નોકરની સાથે શારીરિક પ્યાસ બુઝાવતી. પતિને આ વાતની ખબર પડી ગઇ.

આ વાતને લઇને ઘણીવાર પતિ-પત્નીમાં વિવાદ પણ થયો પરંતુ દરેક વખતે પત્ની બહાના બતાવીને નીકળી જતી પરંતુ એક દિવસ પતિએ પોતાની આંખોથી પત્નીની બેવફાઇ જોઇ લીધી. પતિ ગુસ્સા પર કાબુ રાખી ન શકતા નોકરની ગળું દાબી હત્યા કરી નાખી ત્યારપછી પતિએ તેની લાશ સુમસામ જગ્યાએ જઇને દાટી દીધી.

આ મામલો પંજાબના લુધિયાનાનો છે, ત્યાંનો દિલીપ


ધરી વ્યાપારી છે. તેનો નોકર ઘનશ્યામ તેના ઘર પર રહેતો હતો. આ દરમ્યાન તેની પત્ની અને નોકરની વચ્ચે અવૈદ્ય સંબંધ બની ગયા. બંને શારીરિક સંબંધ બનાવવા લાગ્યા જયારે પણ દિલીપ વેપારને કારણે બહાર જતો તો નોકર તેની પત્નીની સાથે રાતભર ઘરમાં રહેતો હતો.

જયારે આ વાતની જાણકારી તેને થઇ તો પતિ-પત્નીની વચ્ચે ઘણો વિવાદ થયો. પરંતુ પત્નીએ પોતાનો ગુનો કબુલ્યો નહીં. બંનેમાં વિવાદ વધતો ગયો. પછી એક દિવસ પત્નીની હકીકત જાણીને પતિએ એક સાજીશ રચી અને ખોટુ બહાનુ બનાવ્યું શહેરથી બહાર જવાની વાત કહી.

પત્ની નોકરની સાથે રૂમમાં પુરી રીતે નિશ્ર્ચિત હતી કે પતિ શહેરની બહાર છે. ત્યારે પતિ બારીથી પાછળથી છુપાવીને બધી કરતુત જોતો રહયો. પછી તે ગુસ્સામાં ઘર પહોંચ્યો અને નોકરની ગળા દબાવીને દર્દનાક હત્યા કરી દીધી.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post