આ મહિલાને પોતાની બનાવવા માટે સપના જુએ છે ગામના દરેક પુરૂષ, ૬૫ વર્ષના બુઢ્ઢા પણ છે તેના દિવાના

18 Jul, 2018

 આપણા ભારતીય સમાજમાં મહિલાને પુરૂષોના મુકાબલે નીચી સમજવામાં આવે છે. જો કે, ભગવાને મહિલાઓને પુરૂષો કરતા ઘણી વધુ તાકાતવર બનાવી છે પરંતુ આ વાતને પુરૂષપ્રધાન દેશ સમજી શકતું નથી. ભલે જ એક મહિલા શરીરથી પુરૂષો જેટલી શકિતશાળી ન હોય પરંતુ તે જેટલો દર્દ સહન કરીને એક બાળકને જન્મ આપે છે અને સમાજની બેરૂખી સહે છે, એટલી તકલીફ પુરૂષોએ ઝેલવી પડે તો તેને છઠ્ઠીનું દુધ યાદ આવી જાય. સદીઓથી મહિલાઓને પુરૂષોના આ સમાજથી ઠુકરાવામાં આવી રહી છે. જોકે આજની નવી પેઢી ઘણી ભણી ગણી ચુકી છે અને આજની છોકરીઓ છોકરાઓના ખંભેથી ખંભા મિલાવીને ચાલી રહી છે, પરંતુ આ બધુ છતાં પણ મહિલાને સમાજમાં તે સ્થાન નથી મળતુ જે એક પુરૂષનું છે.

આપણા આ સંસ્કારી દેશમાં મહિલા અને છોકરીઓને લઇને ઘણા પ્રકારના નિયમ અને કાયદા બનાવવામાં આવ્યા છે જેની અવગણના કરવા પર છોકરીઓને સખ્ત થી સખ્ત સજા આપવામાં આવે છે. તમને એ જાણીને હેરાની થશે કે દરેક કુરીતીનો શિકાર મહિલા અને છોકરીઓને જ બનાવવામાં આવે છે. મહિલાઓને લઇને એવા ઘણા સત્ય છે જેને વિશે કોઇ વાત પણ કરવા નથી ઇચ્છતા. મહિલાઓની આવી જ પરિસ્થિતિઓને ઉજાગર કરતી ફિલ્મ છે ભૂરી...
 

હકીકતમાં, ભૂરી નામક બોલીવુડ ફિલ્મને એક એવી મહિલાની વાર્તા પર બનાવામાં આવી છે, જેને ગામના દરેક પુરૂષ પામવાના સપના જુએ છે. દેખાવમાં ભુરી એકદમ ખુબસુરત છે અને માત્ર ર૪ વર્ષની છે. આટલી નાની ઉંમરમાં ભુરીની પાછળ આખુ ગામ પાગલ છે, જો કે સુંદરતાની સાથે સાથે ભુરીને બદનસીબનું કલંક પણ આપવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં પણ ગામના દરેક યુવક અને બુઢ્ઢાઓ ભુરીને પોતાની બનાવવા ઇચ્છે છે. માસુમ ભુરી પણ આ વાતથી અજાણ છે કે શા માટે તેને એવું કયું પાપ કર્યું છે જેની સજા તેને ઠેર ઠેર ઠોકરો ખાઇને ભોગવી પડી રહી છે.

ભુરી એક એવી ખામોશ મહિલાની વાર્તા છે જેને ગામની પોલીસથી લઇને સરપંચ અને દરેક યુવાન પામવા ઇચ્છે છે. જો કે ભુરી જેવી ઘણી છોકરીઓની વાર્તા પડદા પર ઉતારી ચુકવામાં આવી છે. પરંતુ ભુરીની સ્ટોરી જરા હટકે છે. જો તમે આ ફિલ્મનો ટ્રેલર જોશો તો તમે આખી ફિલ્મ જોવા માટે બેતાબ થઇ જશો. આ ફિલ્મમાં આપણા સમા અને તેના વિચારને બતાડવામાં આવ્યા છે. આ સિવાય ભુરીને પણ તમે જોઇ શકશો કે કઇ પ્રકારે મહિલાઓને તેની સહનશીલતાની ભારે સજા ચુકવી પડે છે અને તે ના ઇચ્છતા પણ ખરાબ નજરોનો શિકાર થવું પડે છે.

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં મુકેશ તિવારી, મનોજ જોશી, સીતારામ પંચાલ, શકિત કપુર જેવા મોટા કલાકારો લીડ રોલમાં છે. ફિલ્મને મે મહિનામાં સિનેમાઘરો રીલીઝ કરવામાં આવી હતી. જો કે આ ફિલ્મ નાના બજેટની હતી પરંતુ તો પણ તેને દર્શકોએ ભરપુર પ્રેમ અને સહયોગ મળ્યો છે. આ ફિલ્મને જસબીર ભટ્ટીએ ડાયરેકટ કરી હતી જે હવે આ દુનિયા છોડી ચુકયા છે.

આ ફિલ્મ દરેક યુવતી માટે એક સીખ સાબિત થઇ શકે છે આ માટે જો તમે આ ફિલ્મને અત્યાર સુધી ન જોઇ હોય તો સમજો તમે કંઇ પણ નથી જોયું.


ચાલો એક નજર નાખીએ આ શાનદાર ફિલ્મના ટ્રેલર પર...