શું તમે જાણો છો એબોર્શન પછી તે અલ્પવિકસિત બાળકનું શું થાય છે ? જાણીને રૂંવાટા ઉભા થઇ જશે

02 Jun, 2018

  એક માં બનવાનું દરેક મહિલાનું સપનું હોય છે. પરંતુ જરા વિચારો જયારે કોઇ મહિલાને એમ જ કહી દીધું કે બાળકને પાડી દો અથવા એબોર્ટ કરી દો તે મહિલા પર શુ વીતે છે.

લોકો માત્ર આ કારણથી હંમેશા બાળક પાડી દે છે કે તે છોકરી છે અથવા પછી અત્યારે બાળક નથી જોઇતું બોલીને અલ્પવિકસિત બાળકથી પીછો તો છોડાવી લે છે પરંતુ એ વિશે કોઇ નથી વિચારતું કે એ માં અને બાળક પર શું ગુજરે છે જેને આ દુનિયામાં આવવાથી પહેલા જ ખત્મ કરી દીધા હતા.

આજે અમે તમને બતાવીએ છીએ કે એક એબોર્શનની પ્રક્રિયા દરમ્યાન એક મહિલાને કેટલા કષ્ટ ભોગવવો પડે છે અને સાથે જ તે અલ્પવિકસિત બાળકનું શું થાય છે તે વિશે પણ જણાવીશું.

તને જણાવી દઇએ કે હાલમાં જ ફિલિસ્યિા કૈશ નામની એક મહિલાએ હાલમાં જ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ દ્વારા ગર્ભપાત દરમ્યાન થતા અસહનીય ફિઝિકલ અને ઇમોશનલ દર્દને વર્ણવ્યું હતું. જેને આમ લોકો કલ્પના પણ નથી કરી શકતા. ફિલિસિયા પોતાના સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા બતાવ્યું છે કે જે લોકો એબોર્શનને એક સામાન્ય પ્રક્રિયા સમજે છે તેને બતાવી દેવા ઇચ્છું છું કે એબોર્શન એક ઘણી વધારે દુ:ખદાયક પ્રક્રિયા છે, જેમાં એક માંની સાથે તેના બાળકને પણ એટલી તકલીફ પડે છે.

આ મહિલાએ આગળ જણાવ્યું કે ઘણા લોકો એમ માને છે કે બાળકો જયારે માંના ગર્ભમાં આવે છે ત્યારે તેની ધડકન કેટલાક અઠવાડિયા પછી વિકસિત થાય છે જયારે તે વાત એકદમ ખોટી છે. એક બાળકના ગર્ભમાં આવવાની સાથે જ સૌથી પહેલા તેની ધડકન વિકસિત થાય છે જેનાથી તેના શરીરમાં બ્લડનો ફલો બની રહે છે.

ગયા વર્ષે ફેલિસા કેસ નામની એક મહિલાએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે બતાવ્યું કે ગર્ભપાત દરમ્યાન તે બાળકોની સાથે શું થાય છે ? ફેલિસા કેશે પોતાની પોસ્ટમાં લખ્યું, જુલાઇ ર૦૧૪માં મારું મિસકેરેજ થઇ ગયું હતું જેના કારણે મારું ૧૪ અઠવાડિયા અને ૬ દિવસનો એક વ્હાલો દિકરા જેપેથ પીસ મરી ગયો હતો. તે સમયે તો આશ્ર્ચર્યજનક રૂપથી ઘણો વિકસિત થઇ ચુકયો હતો. તેના પગ અને આંગળીઓ અને અંગૂઠા પણ બની ચુકયા હતા.

ત્યાં સુધી કે તેના નખ પણ નીકળવાના શરૂ થઇ ગયા હતા અને દેખાવા લાગ્યા હતા. તેની નાની નાની નસોને પાતળી સ્કીન દ્વારા જોઇ શકાતી નથી. જે તેના નાજુક શરીરમાં રકત પ્રવાહિત કરી રહી હતી. ત્યાં સુધી કે તેની માંસપેશિયા પણ દેખાઇ રહી હતી. તેના હું એમ કહું છું કે, ગર્ભાવસ્થાની અડધી અવધિમાં તે કોશિકાઓનો એક સમુહ અથવા માત્ર એક માંસનો ટુકડો માત્ર ન હતો, પરંતુ તેની બોડી હયુમન જેવી દેખાવા લાગી હતી. તે એક સુંદર અને સ્વસ્થ બાળક હતો જેની રચના ભગવાનને કરી હતી અને હવે તે તેની સાથે જ રહેશે.

એક મહિલા માટે માં બનવું તેની જિંદગીનું સૌથી વધારે ખુબસુરત પળ હોય છે પરંતુ જરા વિચારો તે સમયે તે મહિલાના દિલ પર શું વિતે છે જયારે તેને બોલાવમાં આવે છે કે બાળક પાડી દો, ગર્ભપાત કરાવી લો, આ બાળક હવે નથી જોઇતું, એવામાં તેના દર્દનો અંદાજ લગાડવો મુશ્કેલ છે. પરંતુ આપણા દેશમાં ગર્ભપાતને એક ઘણો જ સામાન્ય શબ્દ જાણીને બોલી નાખવામાં આવે છે. ખાસ એ સમયે મહિલાનું ગર્ભપાત કરાવવાની વાત બોલી જાય છે જયારે તેના ગર્ભમાં સ્ત્રી ભ્રુણ હોય. ઘણીવાર લોકો બાળક નથી જોઇતુ, તો ગર્ભપાત કરાવી નાખે છે. પરંતુ તમને ખબર છે કે સામાન્ય લાગવાવાળી ગર્ભપાતની આ પ્રક્રિયા કેટલી દર્દનાક અને ભયાનક હોય છે. કદાચ વિચાર્યું પણ નહી હોય. ગર્ભપાતને લઇને લોકો ઘણીવાર ચર્ચા કરતા સાંભળ્યા હશે, પરંતુ તે બાળક વિશે કોઇ વાત નથી કરતું કે તે અલ્પવિકસિત બાળકનું શું થાય છે.

આ સાથે જ ફિલિસાએ લખ્યું, હું આ પોસ્ટ એ લોકોને સાચી જાણકારી માટે લખું છું કે, જેને એ ખબર નથી હોતી કે ૩ મહિનાની ગર્ભાવસ્થામાં પણ ભ્રુણ પુરી રીતે વિકસિત થઇ જાય છે અને આ માટે ૩ મહિને ગર્ભપાતને હળવાશથી ન લેવું જોઇએ. હકીકતમાં હું તમને એ જણાવવા ઇચ્છું છું કે સાડા ત્રણ મહિનાની અવધિમાં બાળક કોઇ માંસનો ટુકડો કે નિર્જીવ વસ્તુ નથી હોતો. આટલા સમયમાં પણ બાળક વિકસિત થઇ જાય છે.

ગર્ભધારણના ૧૬ દિવસો પછી જ તેનું નાનકડું દિલ ધડકવા લાગે છે, અને પોતાના લોહીને પંપ કરવા લાગે છે. મતલબ કે બાળકનું દિલ મહિલાના ગર્ભવતી થવાની જાણકારી મળ્યા પહેલા જ પોતાનું કામ શરૂ કરી દે છે. જયારે લોકોમાં ખોટી ધારણા છે કે જયાં સુધી બાળકની ધડકન સાંભળી નથી શકતા અથવા જોઇ નથી શકતા. તેનું દિલ વિકસિત નથી થતું એવું નથી. જયારે સૌથી પહેલા દિલ જ બને છે અને પોતાનું કામ શરૂ કરે છે. ગર્ભધારણના ૬ અઠવાડિયા પછી બાળકનું શ્રવણ અંગો એટલે કે કાન બનવા લાગે છે અને તેનુ તંત્રિકા તંત્ર ૭માં અઠવાડિયામાં કામ કરવાનું શરૂ કરી દે છે.

આજે અમે તમને ગર્ભપાત દરમ્યાન થવાવાળી ભયાનક પ્રક્રિયાથી રૂબરૂ કરાવીશું. એ પણ જણાવીશું કે કેવી રીતે કરવામાં આવે છે ગર્ભપાત ? આની સાથે તેણે લખ્યું છે કે, આ બધી જાણકારી તમને ઇન્ટરનેટ પર અથવા મેડિકલ જર્નલ્સ અથવા પછી પે્રગ્રેનન્સી ગાઇડસમાં આરામથી મળી જશે. ઘણા કારણોથી લોકોને લાગે છે કે આ બધું ગર્ભાવસ્થામાં ઘણા સમય પછી થાય છે. બની શકે કે આવું એ કારણે હોય કે એ લોકો દ્વારા બેવકુફ બનાવવામાં આવતા હોય, જે તેનું શોષણ કરવા ઇચ્છતા હોય. અથવા એવું પણ બની શકે કે તે બધું જાણીને પણ પોતાની આંખ પર પાટા અને કાનમાં રૂ નાખી દે છે. કેમ કે આ સત્ય ઘણું કડવું છે અને આ સચ્ચાઇ તેના કેટલાક અહમ નિર્ણયોમાં અડચણ બની ન જાય એટલે તે બધું જાણતા હોવા છતાં પણ પોતાની ઇચ્છાથી ગર્ભપાત કરાવે છે.

હું આશા કરું છું કે આ જાણકારી અને મારા વ્હાલા દિકરાની હચમચાવી દેનારી આ ફોટોઝ ગર્ભાવસ્થા, ગર્ભસ્થ શિશુ અને ગર્ભપાતથી જોડાયેલી જાણકારીને સમજવામાં થોડી વધુ મદદ કરશે. હકીકતમાં બાળકોની આ માર્મિક તસવીરોને જોઇને એવું લાગે છે કે એબોર્ટ થયેલા બાળકોને કેટલી તકલીફ થતી હશે.

અંતમાં છેલ્લે હું એ જ કહેવા ઇચ્છું છું કે જો તમે ગર્ભપાત કરવાનું વિચાર કરી રહી છે, તો એકવાર આ સચ્ચાઇને જાણ્યા પછી પુન:વિચાર કરો કે શું સાચું છે. 

આ કોઇને શરમનાક, કમજોર અથવા કોઇન પણ નિંદા કરવાનો પ્રયાસ નથી. આ એ માંની અપીલ છે જેને મિસકેરેજને કારણે પોતાનો બાળક ગુમાવી દીધો છે. જે પણ પગલું ઉઠાવો. ગર્ભપાતના સિવાય પણ કોઇ વિકલ્પ મૌજુદ છે.

ફેલિસા કેશની આ પોસ્ટ તેના દિલો સુધી જરૂર પહોંચશે જેના કારણોથી મિસકેરેજ થઇ ગયો અને તેણે પોતાના બાળકો ખોઇ દીધા છે.

પરંતુ હું એક સવાલ તેને કરવા ઇચ્છો છું જો પોતાની મરજીથી ગર્ભપાત કરાવે છે, શું તમને એ વાતનો અહેસાસ નથી થતો કે દુનિયામાં પહેલા પણ ગર્ભની અંદરના બાળકને મારી દે છે. શું તમને ખબર છે કે ગર્ભપાત દરમ્યાન બાળકોનો કેટલી તકલીફ હોય છે ? કદાચ નહીં, ત્યારે તો અલ્પવિકસિત બાળકોની સાથે આટલી ક્રુરતા કરવાની હિમ્મત કરી શકે છે.

તમને જાણકારી બતાવી દે છે જયારે હોસ્પિટલમાં કોઇ મહિલાના એબોર્શન કરવામાં આવે છે તો એના સેલાઇન એબોર્શન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા બેહદ દર્દનાક હોય છે. આમાં ઇન્જેકશનની મદદથી મહિલાના ગર્ભમાં એક એવો લિકવીડ નાખવામાં આવે છે.  જેની અસરથી તે બાળક મરી જાય છે. આ લિકવીડની અસર એટલલી ખતરનાક હોય છે કે બાળકોના ફેફસા અને સ્કીન પુરી રીતે બળી જાય છે અને તે મરી જાય છે. ત્યારપછી મહિલાનું પ્રસવ કરવામાં આવે છે, જેના પછી મરેલો બાળક કોખથી બહાર આવી જાય છે. પરંતુ જરા વિચારો જો આ બાળક જીવતો રહી જાય (કેટલાક કેસમાં આવું થાય છે.) તો તે બળેલા અને અવિકસિત બાળકનો કોઇ ઇલાજ થઇ શકતો નથી અને ન કોઇ દેખભાળ, પરંતુ તેને મરવા માટે છોડી દેવામાં આવે છે.

આજે પણ આપણા દેશમાં ગર્ભમાં છોકરી હોવાની વાત ખબર પડે છે તો ગર્ભવતી મહિલાને જબરદસ્તી ઘરોમાં જ એબોર્શન કરાવી દેવામાં આવે છે, જેના કારણે ઘણીવાર મહિલાની પણ મોત થઇ જાય છે, ઘણીવાર બળાત્કારના પરિણામ સ્વરૂપ ગર્ભવતી મહિલાને ડોકટરની મદદથી એબોર્શન કરવામાં આવે છે. કેમ કે આપણો સમાજ તેને અપનાવતો નથી. કેમ આપણે આજે પણ દકિયાનુસી નિયમો અને કાનુનોને માની છીએ ને...