ડાયરેકટરે આ એકટ્રેસને કરી ગંદી ફરમાઇશ, પછી જે થયું તે ડાયરેકટરએ વિચાર્યું પણ નહીં હોય

17 Mar, 2018

 આ દિવસોમાં ઘણી મહિલા એકટ્રેસ પોતાની સાથે થયેલા સેકસુયલ હૈરેસમેન્ટની ઘટનાને સોશ્યલ મીડિયામાં ઉજાગર કરી રહી છે. સોશ્યલ મીડિયા પર સેકયુઅલ હેરેસમેન્ટની ઘટનાઓને ઉજાગર કરવામાં હોલીવુડની પોપ્યુલર એકટ્રેસ જેનિફર લોપેઝ પણ સામેલ છે. તેણે પોતાની સાથે થયેલા સેકસુયલ હેરેસમેન્ટનો ઉલ્લેખ કર્યો છે. લોપેજે કહયું, જો કે મારી સાથે તેવું વધારે વાર નથી થયું પરંતુ જયારે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી હતી તો તે દિવસોની એક ઘટના મને અંદર સુધી ખળભળાવી મુકે છે. તેણે કહયું, તે શખ્સ મારો પ્રાઇવેટ પાર્ટસ જોવા ઇચ્છતો હતો

લોપેઝે આગળ જણાવ્યું કે તે સમયે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી હતી અને એક ડાયરેકટરે મને ફિલ્મમાં કામ દેવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. જયારે હું તેની પાસે પહોંચી તો તેણે વાતોવાતોમાં મને શર્ટ ઉતારવાનું કહયું, તેની ઇચ્છા મારા પ્રાઇવેટ પાર્ટસ જોવાની હતી. પહેલા તો મેં તે ડાયરેકટરની વાત સાંભળી હેરાન થઇ ગઇ કોઇ આવી રીતે કોઇ અજાણી છોકરી સાથે આ રીતની વાત કેવી રીતે કરી શકે છે. પરંતુ પછી મેં જવાબ આપીને આવુ કરવાની સાફ ના પાડી દીધી.
 
spli

જયારે મેં એને જવાબ આપ્યો, તો મારું દિલ જોર-જોરથી ઘડકવા લાગ્યું હતું. મેં પોતાની જાતને જ સવાલ કર્યો મેં આ શું કરી દીધું ? આ માણસને કામ દેવાનો હતો. પરંતુ મારા મગજમાં હતું કે આ માણસનું વર્તન બરોબર નથી. જો કે જેનિફરે તે ડાયરેકટરના નામનો ઉલ્લેખ નથી કર્યો.