રિલાયન્સ જીઓેને કાઢી ભરતી, તમે પણ કરી શકો છો સૌથી અમીર વ્યકિત અંબાણીની નોકરી

13 Jun, 2018

 જો તમે અંબાણીની નોકરી કરવા ઇચ્છતા હોવ તો જયાં પગાર પણ સમયથી પહેલા મળે છે તો તમારા માટે સારો મોકો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ જીયોથી સંબંધિત ઘણા મુખ્ય એલાન કર્યા છે. તેણે જણાવ્યું છે કે રિલાયન્સ જીયોની લોન્ચિંગ પછી પ૦ લાખ લોકોને રોજગાર મળ્યું છે.

લોન્ચિંગ સમયે રિલાયન્સ જીયોમાં ૧.ર૦ લાખ લોકોને રોજગાર આપવાનો ટાર્ગેટ રાખ્યો હતો. આ સિવાય રિલાયન્સ જીયોમાં નોકરી કરવાનો પર મોકો છે. જીયોએ પોતાની વેબસાઇટ પર ઘણી કેટેગરીમાં ૧૪૦૦થી વધારે જોબ ઓફર કરી છે. સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, એન્જિનિયરીંગ, ફાઇનાન્સથી લઇને એકાઉન્ટીંગ સુધીની કેટેગરી સામેલ છે.

તમે જીયો.કોમ અથવા કેરીયર.જીયો.કોમ પર જોબ માટે એપ્લાય કરી શકો છો. આ સિવાય સૌથી પહેલા તમે તો પોતે તો રજીસ્ટર કરવું પડશે. જયારે તમે રજીસ્ટર કરશેતો તમે આ મોબાઇલ નંબ માંગશે. પુરું ફોર્મ ભરવું પડશે. જયારે આપણ રજીસ્ટર કરશો તો તમારો મોબાઇલ નંબર માંગશે. પુરું ફોર્મ ભર્યા તમારા મોબાઇલ પર એસએમએસ દ્વારા કન્ફર્મેશન આવશે.