પોતાની માંના હોટ સીન વારંવાર ચલાવીને જુએ છે અક્ષર-ટવીંકલનો દીકરો, કારણ જાણીને ચોંકાવીને રાખી દેશે

25 Jul, 2018

 આજે અમે વાત કરવા જઇ રહયા છીએ બોલીવુડની સુપ્રસિદ્ધ અભિનેત્રી ટવીંકલ ખન્ના વિશે, તેનો દીકરો કંઇક અલગ જ કરી રહયો છે.

જેમ કે તમે બધા જાણો છો કે, ટવીંકલ-અક્ષયકુમારની પત્ની છે અને તે બંને જ બોલીવુડના જાણીતા કલાકારો છે. પોતાના કેરીયરના શરૂઆતી દિવસોમાં ટવીંકલ ખન્નાએ બોલીવુડ ફિલ્મોમાં ઘણા ઇન્ટીમેટ સીન્સ આપ્યા હતા. હાલમાં જ ખબર મળી છે કે ટવીંકલ અને અક્ષયનો દીકરો, પોતાની માંના ઇન્ટીમેટ સીન્સને વારંવાર ઘણી દિલચશ્પીથી જુએ છે.
 

ઠીક એવી રીતે જે પ્રકારે અભિનેત્રીને રોમાન્સ કરતા જોઇ રહયો હોય. ટવીંકલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારો દીકરો ઘણો જ તોફાની છે તે મારી ફિલ્મ જાન જે ૧૯૯૬માં રીલીઝ થઇ હતી.

તેની એક કલીપ જેમાં અભિનેતાના છાતી પર કિસ કરી રહી છું તે વારંવાર ઘણી દિલચશ્પીની સાથે પ્લે કરીને જોવે છે. આ માટે હું નથી ઇચ્છતી કે મારો દીકરો મારી ફિલ્મો જુએ કેમ કે મારી ફિલ્મો જોઇને ખરેખર તે મારી તરફ મમતાની નજરે નહીં પરંતુ કોઇ બીજી નજરે જ જોશે.