કેરીયર બચાવવા માટે ઐશ્વર્યાને સુવુ પડયું હતું આ ડાયરેકટરની સાથે

10 Jul, 2018

દરેક બોલીવુડ અભિનેત્રીએ પોતાની કેરીયરની શરૂઆત માટે કોઇને કોઇ વાતનો કોમ્પ્રાઇઝ જરૂર કરવો પડે છે જો કોઇ અભિનેત્રીની કેરીયર વચ્ચે રોકાઇ જાય અને આગળ ન વધે તો તે કોમ્પ્રોમાઇઝના દમ પર પોતાની કેરીયરને આગળ વધારવાની કોશિષ કરે છે.

 

 

 

બોલીવુડમાં કંપ્રોમાઇઝની શિકાર ન જાણે કેટલી અભિનેત્રી થઇ ચુકી છે તો બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે કયારેક પોતાની સાથે કંપ્રોમાઇઝ કરી નાખે છે.
 
 
 

તો કયારેક બોલીવુડ ફિલ્મમાં કોઇ સારા રોલ મેળવવા માટે બની જાય છે. કંપ્રોમાઇઝનો શિકાર થયેલી અભિનેત્રીઓની બધી વાતો મીડિયામાં આવવી આજકાલ સામાન્ય વાત થઇ ગઇ છે. હંમેશા કોઇ મોટી હસ્તી પોતાની જિંદગીથી જોડાયેલા કાંઇક એવા નિવેદન આપી દે છે જેને સાંભળીને બધા લોકો હેરાન થઇ જાય છે.

 

 

આ ઇન્ટરટેનેમન્ટની દુનિયા છે જેટલી દુરથી સુંદર લાગે છે એટલી અંદર રાઝ જોડાયેલા છે. એક એવો જ રાઝ છે ઐશ્ર્વર્યા રાયના કાસ્ટિંગ કાઉચનું સત્ય.

 

 

સમાચારો મુજબ ઐશ્ર્વર્યા રાયથી જોડાયેલી ઘણા સમય પહેલા એક સમાચાર આવ્યા હતા કે વર્ષ ૧૯૯૯માં આવેલી ફિલ્મ તાલમાં કામ કરવા માટે મોટું પગલું ઉઠાવ્યું હતું. આ રીપોર્ટ સાચો છે કે નહીં તે તો અમે નથી જાણતા.

 

 

પરંતુ અભિનેતા શકિતકપુરએ એક નિવેદનમાં કહયું હતું કે ફિલ્મ તાલમાં મોટો રોલ મેળવવા માટે ઐશ્ર્વર્યા રાયે સુભાષ ઘાઇની સાથે કંપ્રોમાઇઝ કર્યું. પરંતુ પછી તેને પોતાના નિવેદન પર મીડિયાની સામે માફી માંગી હતી.

 

 

આ ફિલ્મના સમયે ઐશ્ર્વર્યા રાયના બોયફ્રેન્ડ સલમાન ખાનને ડાયરેકટર સુભાષ ઘાઇને થપ્ક્ષપડ પણ મારી હતી જેનાથી લોકોનો શક યકીનમાં બદલી ગયો હતો જો કે આ વાતનો કોઇ સખ્ત પુરાવો ન હતો એટલે આ વાત વિવાદોમાં જ રહી ગઇ.