Todays News

અમદાવાદ : બાળકોની હાજરીમાં જ પ્રેમી સાથે બનાવતી શારીરિક સંબંધ, પતિને કરી નાખી હત્યા

અમદાવાદમાં ૧૦ એપ્રિલના એક બનાવમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખ્યું. પત્ની તથા પ્રેમીએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. 

'પતિ પત્ની ઔર વો'ના આ કિસ્સાનું પરિણામ હિંસક અને કરુણ રહ્યું હતું. પત્ની રહેનુમાએ તેના પ્રેમી અલ્લારખા ઉર્ફે શાહરૂખ અફઝલ શેખ માટે પતિનુ કાસળ કાઢવા માટે એવો પ્લાન ઘડ્યો કે, ઉંઘમાં જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ સમગ્ર પ્રકરણમાં બે સંતાનોની મા રહેનુમા એટલી નિષ્ઠુર થઇ ગઇ હતી કે, પ્રેમી સાથે પ્રણય ક્રિડા દરમિયાન તેના રુમમાં બાળકો પણ હોવાની જાણ તેના પતિને થઇ ગઇ હતી.

એક વખત પતિ


ુલ્લાને ગુસ્સો પણ આવ્યો હતો, પરંતુ બાળકોના ભવિષ્યને લઇને આ વાતને મનમાં જ દબાવી દઈને પતિએ પત્નીને સમજાવી હતી. પરંતુ આ વાતથી સમજવાને બદલે પત્નીએ ઉલટું પ્રેમીને ઘરે બોલાવીને તેના પતિને રાતે જ ઉંઘમાં પતાવી દીધો હતો. રહેનુમાએ પ્રેમી શાહરૂખ સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. પિતાના મોત માતા જેલમાં હોવાથી બાળકો નિરાધાર થઇ ગયા છે.નિષ્ઠુરમાંની સામે હાલ સમગ્ર વિસ્તારમાં ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.

આ હત્યા પાછળ ઘણા રહસ્યો દબાયેલા હતા. પોલીસ તપાસ દરમિયાન ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રહેનુમા બાનુ પતિ ઝફરુલ્લા સાથે લગ્ન કરીને ફતેહવાડીમાં રહેતી હતી.બન્નેને બે બાળકો હતા.

બાળકોના ઉછેર માટે ઝફરુલ્લા ખુબ ચિંતિત હતો. પત્ની રેહનુમા દેખાવડી અને ખૂબ મળતાવડા સ્વભાવની હતી. આ જ વિસ્તારમાં એક ટપોરીની જેમ ફરતો શાહરુખ રહેનુમા સાથે રોજ હસતો અને વાત કરવાનો પ્રયાસ કરતો હતો. દરરોજ શાહરુખ નવી નવી બાઇક લઇને રહેનુમાના ઘર પાસેથી પસાર થાય ત્યારે રહેનુમા તેના પર એક નજર નાખી લેતી હતી. તો બીજી તરફ શાહરુખની નિયત પણ કંઇક અલગ હતી. તેણે રહેનુમાનો પતિ કામ પર ગયો ત્યારે તેની સાથે વાત કરતો હતો. ધીમે ધીમે રહેનુમા શાહરુખની બનાવટી વાતોથી પ્રભાવિત થઇ રહી હતી.

રહેનુમાને મળવા રોજ શાહરુખ આવતો ત્યારે રહેનુમાના બાળકો પણ ઘર પાસે રમતા હતા. બન્ને રોજે રોજ મળતા રહેતા હતા. ત્યાર બાદ શાહરુખ અને રહેનુમા વચ્ચે પ્રણયના ફાગની શરૂઆત થઈ અને બન્ને વચ્ચે શારીરિક સબંધો બંધાયા હતા. આ વાતની જાણ રહેનુમાના પતિ ઝફરુલ્લાને થઇ હતી.

ઝફરુલ્લા પહેલા આ વાત સાંભળીને ઉશ્કેરાઇ ગયો હતો. તે જેવો ઘરે ગયો ત્યારે તેના બે બાળકો તેને વળગી પડ્યા હતા. તેથી તે સમયે તેણે નક્કી કર્યુ કે તે પત્નીને સમજાવશે અને બાળકોનુ ભવિષ્ય માટે જોવુ પડશે.

આ બધું એટલી હદે વધી ગયું કે શાહરુખ હવે ધોળે દિવસે રહેનુમાને મળવા આવતો અને તેની સાથે અંગતપળો માણતો હતો. આ બધાની વચ્ચે ફરીથી ઝફરુલ્લાએ રહેનુમાને આમ કરતા રોકી હતી. પરંતુ આ વખતે રહેનુમાએ તેના પ્રેમી શાહરુખને બોલાવીને ઝફરુલ્લાને પતાવી નાખવા માટે તૈયારી કરી હતી. 9 એપ્રિલની રાતે ઝફરુલ્લા ધાબે સુવા ગયો ત્યારે રહેનુમાએ શાહરુખને બોલાવીને ઘાબે ગ

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post