બોલીવુડની ૪ હીરોઇન જેને બાપ-દીકરા બંનેની સાથે પ્રેમ કર્યો, પરંતુ લગ્ન બીજા કોઇની સાથે જ કર્યા

24 Jul, 2018

 બોલીવુડના ઘણા દાયકા રહયા છે. બધા દાયકાના અલગ અલગ સ્ટાર અને સુપરસ્ટાર રહયા છે. આ અલગ દાયકામાં હીરોથી લઇને હીરોઇન સુધીની ભૂમિકામાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. એટલો મોટો બદલાવ કે ઓનસ્ક્રીન ઘણી હીરોઇનના પિતા સિવાય દીકરાઓ સાથે પણ રોમાન્સ કર્યો. એટલું જ નહીં આ હિરોઇનની જોડી પિતાની સાથે જેટલી હિટ રહી એટલી હીટ તેના દીકરાઓની સાથે પણ રહી છે.

મજાની વાત એ છે કે આ હિરોઇનનો જોડી બાપ દીકરાની સાથે હિટ તો રહી પરંતુ તેમને લગ્ન કોઇ ત્રીજા વ્યકિત સાથે કરી નાખ્યા. તો આવો જાણીએ આ હિરોઇનો વિશે...

શ્રીદેવી

શ્રીદેવી આજે ભલે જ આપણી વચ્ચે ન હોય. પરંતુ તેની જબરદસ્ત એકટીંગ હંમેશા ચર્ચામાં જીવતી રહેશે. શ્રીદેવી બોલીવુડના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્રની ફિલ્મ નાકાબંધીમાં હિરોઇન બની હતી. ત્યાર પછી તે ધર્મેન્દ્રના દિકરા સની દેઓલની સાથે ચાલબાઝ, નિગાહેં અને રામ અવતાર જેવી ઘણી ફિલ્મોમાં નજર આવી હતી. દર્શકોએ શ્રીદેવીને ધર્મેન્દ્ર અને સની દેઓલ બંનેની સાથે ઘણી પસંદ કરી હતી.


હેમામાલીની

સદાબહાર એકટ્રેસ હેમા માલિીની પહેલી હિંદી ફિલ્મ સપનોના સૌદાગરમાં નજર આવી હતી. આ ફિલ્મમાં તેના હીરો રાજ કપુર હતા. ત્યાં તેના પછી હેમા માલીનીએ રાજકપુરના દીકરા રણધીર કપુર અને ઋષિ કપુરની સાથે પણ ઘણી ફિલ્મોમાં રોમાન્સ કર્યો. ફિલ્મ હાથની સફાઇમાં રણધીર કપુરની હીરોઇ રહી તો, એક ચાદર મૈલી સી ફિલ્માં ઋષિકપુરની સાથે નજર આવી.


માધુરી દિક્ષિત

માધુરી દિક્ષિતે ફિલ્મ દયાવાનમાં પોતાની ફિલ્મ કેરીયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે એકટર વિનોદ ખન્ના નજર આવ્યા હતા. પોતાની પહેલી ફિલ્મમાં જ માધુરી દિક્ષિતે વિનોદ ખન્નાની સાથે બોલ્ડ સીન દઇને ઘણા સમાચારોમાં ચમકી હતી. ત્યારપછી તે વિનોદ ખન્નાના દિકરા અક્ષય ખન્નાની સાથે ફિલ્મ મોહબ્બતમાં ઇશ્ક કરતી નજર આવી.


ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા પણ બાપ-દીકરાની હીરોઇન બની ચુકી છે. એમ તો ધર્મેન્દ્ર અને સની દેઓલ સિવાય વિનોદ અને અક્ષય ખન્નાની પણ હીરોઇન બની ચુકી . તેમણે ધર્મેન્દ્રની સાથે બંટવારા અને શહજાદે જેવી ફિલ્મોમાં કામ કર્યુ તો સની દેઓલની સાથે નરસિમ્હા, મંજિલ મંજિલ, અર્જુન, ગુનાહ, આગ કા ગોલા જેવ ફિલ્મોમાં સાથે નજર આવી. ત્યાં વાત કરીએ વિનોદ ખન્નાની તો ડિમ્પલ કાપડિયા અને વિનોદ ખન્નાની જોડી ખુન કા કર્જ અને ઇન્સાફ જેવી ફિલ્મોમાં નજર આવી ચુકી છે. ફિલ્મ દિલ ચાહતા હૈ ડિમ્પલ કાપડિયા અને અક્ષય ખન્નાની લવ કેમેસ્ટ્રે જોવા મળી હતી.