પ્રત્યેક સ્ત્રીને યૌન સંબંધી સમસ્યાઓ વિશે, આ 8 વાતો ખબર હોવી જ જોઈએ!

17 Nov, 2015

 યૌન સ્વાસ્થ્ય માનવ કામુકતા માટે એક સકારાત્મક દ્રષ્ટિકોણ પેદા કરે છે. કેટલીક મહિલાઓ પોતાની શારિરીક અને માનસિક ભલાઇને ખાસ ધ્યાનમાં નથી લેતી. પુરૂષોની માફક મહિલાઓનું યૌન સ્વાસ્થ્ય પણ મહત્વપૂર્ણ હોય છે. મહિલાઓને પણ યૌન ક્રિયામાં પરેશાની થાય છે, પરંતુ શરમના કારણે ઘણીવાર તેઓ પોતાની મુશ્કેલી કહેતા અચકાય છે. યૌન સ્વાસ્થ્યનો અર્થ થાય છે યોનિમાં શુષ્કતા, સેક્સ એલર્જી, યૌન સંબંધી રોગ અથવા મોનોપોઝ વગેરે સંબંધી સમસ્યાઓની જાણકારી રાખવી. જ્યારે વાત સંપૂર્ણ સ્વાસ્થ્યની હોય, ત્યારે કોઇ પણ મહિલાને સેક્સ પરેશાનીઓ સાથે જોડાયેલી વાતો ડોક્ટરને જણાવવામાં શરમ અનુભવવી જોઇએ.

 સૌથી જરૂરી બાબત છે કે દરેક સ્ત્રીને સ્વસ્થ રહેવા માટે યૌન સ્વાસ્થ્યના તથ્યો અંગે સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે.

 વજાઇનલ યીસ્ટ ઇન્ફેક્શન

  ખૂબ સામાન્ય બિમારી છે. ફંગસને કારણે યોનિમાં ઈન્ફેક્શન થાય છે અને ધીરે ધીરે આગળ વધીને ઇન્ફેક્શનને કારણે મહિલાઓની યોનિમાં બળતરા, લાલાશ અને સોજાની સમસ્યા થવા લાગે છે. સેક્સ કરતી વખતે ઇન્ફેક્શનના કારણે પીડા થવાની શક્યતાઓ વધી જાય છે. યીસ્ટ ઇન્ફેક્શન કોઇ પણ યુવતીને થઇ શકે છે અને તેનો ઇલાજ યોગ્ય સમયસર કરાવી લેવો જોઇએ.

 STD રોકવા માટે કોન્ડોમનો ઉપયોગ

 એઇડ્સ અને યૌન સંબંધિત ઇન્ફેક્શનને રોકવા માટે કોન્ડોમનો પ્રયોગ જરૂરી છે. કેટલાંક લોકો જાણીજોઇને કોન્ડોમનો ઉપયોગ નથી કરતા, પણ તમારી જવાબદારી છે કે પોતે પણ બચો અને તમારી પાર્ટનરને પણ જીવલેણ બિમારીથી બચાવો. જેથી સ્ત્રીઓએ પણ પ્રોટેક્શનનો આગ્રહ રાખવો.

 ટેસ્ટોસ્ટેરોન

 મહિલાઓની સેક્સ ઇચ્છા વધારવામાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન મહત્વની ભૂમિકા ભજવે છે. 20 વર્ષની ઉંમર સુધી ટેસ્ટોસ્ટેરોન ખૂબ ઉચ્ચ માત્રામાં રહે છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેનું લેવલ ઘટવા લાગે છે. મહિલાઓના યૌન સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે જે મહિલા મોનોપોઝ સુધી નથી પહોંચી, તેણે ટેસ્ટોસ્ટેરોન થેરાપી કરાવવી જોઇએ. આવું કરવાથી તેની સેક્સમાં રૂચિ જળવાઇ રહે છે.

 મહિલા યૌન રોગ

 શારિરીક અથવા મનોવૈજ્ઞાનિક રીતે જો કોઇ મહિલાને સેક્સ દરમિયાન પીડા થઇ રહી હોય અથવા તે સેક્સથી સંતુષ્ટ નથી, તો તેણે તરત ડોક્ટરની પાસે જવું જોઇએ. સમસ્યા 18થી 59ની ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે.

 મૂત્ર અસંયમ

  સમસ્યા બંને પુરૂષો અને સ્ત્રીઓમાં સામાન્ય સમસ્યા છે. ગર્ભાવસ્થા, પ્રસવ અને મોનોપોઝ દરમિયાન મહિલાઓમાં થાય છે. ખાંસી, હસતી વખતે, છીંકતી વખતે અથવા કેટલાંક શારિરીક વ્યાયામ કરતી વખતે પેશાબ છૂટી જવાને મૂત્ર અસંયમ કહેવામાં આવે છે. સમસ્યાને દૂર કરવા માટે પેલ્વિક ફ્લોર મસલ એક્સરસાઇઝ કરવી જોઇએ.

 મોનોપોઝ

 45થી 55 સુધીની ઉંમરમાં તમામ મહિલાઓ માં બનવાની ક્ષમતા ગુમાવી દે છે અને મોનોપોઝ સુધી પહોંચી જાય છે. જ્યારે મહિલા મોનોપોઝમાં પહોંચે છે, ત્યારે મહિલાઓને મૂડ સ્વિંગ, હાઇ બીપી અને અન્ય પરેશાનીઓ શરૂ થઇ જાય છે. તેમાં યોનિ સૂકાઇ જાય છે અને સેક્સ કરવાની ઇચ્છા ખતમ થઇ જાય છે