કોઈને મદદ કરીને જોજો એ કરેલી મદદ ક્યારેક તમને જ રિટર્ન મળશે જુઓ આ હૃદયદ્રાવક Video

15 Oct, 2015

 આપણને આમ તો આપણા કામ સિવાય બીજુ કાંઈ કરવાનો સમય જ નથી હોતો અને એમાં પણ આપણી બે મિનિટ બગાડીને બીજા કોઈની મદદ કરવાની આવે તો પણ એ આપણને માથાના દુખાવા જેવું લાગે. ક્યારેય તમે કોઈની મદદ કોઈપણ લાભની આશા રાખ્યાં વગર કરી છે ? જો ન કરી હોય તો કરી જોજો બહું આનંદ આવશે.... આવિડિયોમાં પણ એ જ બહું જ ખૂબસૂરતીથી બતાવવામાં આવ્યું છે.