સુહાગરાત શું કરવું જોઈએ ? મધુરજની વિષે તમારા મનમાં અનેક વિચારો...

14 Mar, 2018

દરેક વ્યક્તિ ના જીવન માં લગ્ન એક અનેક રોમાન્સ જગાવતો વિષય છે, એમાંય સુહાગરાત વિષે દરેક માં મન અનેક મુંજવણ હોઈ છે, ભાઈ બંધ દોસ્તો ના મોઢે સાંભળેલી વાતો કે ક્યાંક મેગેઝીન માં વાંચેલી વાતો ને આધારે વિચારતા હોઈ છે, આજે મિત્રો અપને એ ચર્ચા કરીશું કે ખરેખર મધુરજની ની રાતે તમારે શું કરવું જોઈએ. 

 
1. સૌ પહેલા તો રૂમ માં પ્રવેશતા જ તમારા પાર્ટનર ને વાતાવર પસંદ આવે એવી ગોઠવણ કરવી જોઈએ. 
2. સુગંધિત મીણબત્તી કે ફ્લાવર્સ ની સજાવટ કરવી જોઈએ. 
3. સારા એર ફ્રેશનર નો ઉપયોગ કરવો જોઈએ. 
4. તમારા બેડ ને ગુલાબ ના ફૂલો થી સજાવવા જોઈએ. 
5. રોમાન્ટિક લાઈટ ટી ગોઠવણ પણ કરી શકાય. 
 
તમારા પાર્ટનર સાથે નિખાલસતા થી વાતો ની શરૂઆત કરવી જોઈએ. એવું જરૂરી નથી કે પ્રથમ રાતે જ સેક્સ કરવું જરૂરી છે. પહેલા બને પાર્ટનર એકબીજાને સમજવવા જોઈએ। 
જુના જમાનાનાની વાતો  મુજબ પ્રથમ રાતે ફિમેલ પાર્ટનર ને યોની માંથી લોહી નીકળવું જોઈએ એવું કઈ જરૂરી હોતું નથી. 
 
જો બને પાર્ટનર ને અનુકૂળ હોઈ તો બાથટબ માં બાથ લઇ ને એકમેક માં ખોવાઈ જવાની શરૂઆત કરવી જોઈએ. બને તો ઘર કરતાkoi નજીકના રિસોર્ટ કે હોટલ માં પણ એકલતામાં સમય પસાર કરવો જોઈએ. 
 
એક બીજા ની ઈચ્છા અનિચ્છા ને મન આપવું જોઈએ.

Loading...

Loading...