Health Tips

જાણો રાશિ મુજબ સ્ત્રીઓનો સેક્સ વ્યવ્હાર કેવો હોય છે. જાણો તમારા કોઈ ખાસની રાશિ શું કહે છે ?

દરેક વાત ને વ્યવહારમાં રાશિ નો પ્રભાવ તો હોઈ જ છે તેમ સેક્સ એન્ડ રાશિ પણ જોડાયેલી છે જ

 
મેષ રાશિ : મેષ રાશિવાળી સ્ત્રીઓનુ માથુ અને મુખ ખૂબ સંવેદનશીલ હોય છે. આ સ્થાન પર કિસ કરવાથી તેઓ સેક્સ માટે જલ્દી ઉત્તેજીત થાય છે. તેમના વાળ પર ધીરે ધીરે સ્પર્શ, તેમના હોઠ અને ગાલ પર કિસ અને કાન પર સ્પર્શ તેમને સેક્સ પ્રત્યે ઉત્તેજીત કરે છે. મેષ રાશિવાળી સ્ત્રીઓને સેક્સની તરફ આકર્ષિત કરવા માટે લાલ રંગનો પ્રયોગ કરો.
 
વૃષભ રાશિ - આ રાશિની મહિલાઓનો સ્વભાવ ખૂબ જ રોમાંટિક હોય છે. સંભોગ દરમિયાન આ રાશિની મહિલાઓ સેક્સની ચરમ સીમા સુધી મોડેથી પહોંચે છે. તેમને સેક્સ માટે મનાવવા ખૂબ


શ્કેલ હોય છે. આ રાશિની મહિલાઓની ગરદન સેક્સ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. જો તમે તેને સેક્સ પ્રત્યે ઉત્તેજીત કરવા માંગો તો તેની ગરદન પર કિસથી શરૂઆત કરો. જો તમે તેમને એક સુંદર હાર ભેટમાં આપશો તો તે તમારી તરફ ખેંચાશે.
 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતકોનો સ્વામી બુધ હોય છે. તેથી આ રાશિની મહિલાઓને આકર્ષણ ખૂબ ગમે છે. અને તેઓ હંમેશા સેક્સુઅલી એક્ટિવ હોય છે. તમને જણાવી દઈકે કે તેમને આકર્ષવા રૂમમાં તમારા લગ્નના રોમાંટિક ફોટો ચોટાડો કે પછી એ સ્થાન પર લઈ જાવ જ્યા ખૂબ જ રોમાંટિક યાદ જોડાયેલી હોય. મિથુન રાશિવાળી સ્ત્રીઓના હાથ, ખાસ કરીને હથેળીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેમની હથેળીઓ, આંગળીઓ હાથ પર કિસ કરવાથી તેઓ સેક્સ પ્રત્યે સહેલાઈથી ઉત્તેજીત થઈ જાય છે. તેમની આંગળીઓ મોઢામાં ચૂસવી, આંગળીઓ વડે ફોર પ્લે કરવુ અને તેમના ખભા પર કિસ કરવુ તેમને ઝડપથી ઉત્તેજીત કરે છે.
 
સિંહ - સિંહ રાશિના જાતકોનો સ્વામી સૂર્ય છે. તેથી આ સ્ત્રિઓના દેખાવો ખૂબ ગમે છે. જ્યા સુધી તમે સેક્સી વાતાવરણ નહી બનાવો ત્યા સુધી તેમનો મૂડ નથી બનતો. યુવતેઓનો મિજાજ થોડોક પરિવર્તિત હોય છે. ઘણીવાર સંભોગ દરમિયાન તેઓ એટલી વધુ ઉત્તેજીત થઈ જાય છે કે તેમને કોઈ વાતનુ ભાન રહેતુ નથી. તેઓ પોતાના પાર્ટનરને હાવી થવા દેતી નથી. રાત્રે નાહીને કપડા પર સાધારણ પરફ્યુમ લગાવીને પોતાના પાર્ટનરના સેક્સી અંગોના વખાણ કરો અને સેક્સ કરવાના અંદાજના વખાણ કરવાથી જ તેઓ મૂડમાં આવી જાય છે. સિંહ રાશિવાળી સ્ત્રીઓની પીઠ સેક્સ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ સ્થાન હોય છે. જો તમે તેની પીઠ પર હળવેથી સ્પર્શ કરશો તો તે સહેલાઈથી સેક્સ પ્રત્યે ઉત્તેજીત થઈ જાય છે.
 
કર્ક રાશિ : કર્ક રાશિના જાતક વધુ ભાવુક અને માનસિક રીતે સંવેદનશીલ હોવાને કારણે યૌન ક્રિયાઓનુ સુખ ઉઠાવવામાં પાછળ રહી જાય છે. કારણ કે આ રાશિના લોકો મનમોજી હોય છે. તેઓ પોતાના પાર્ટનરની સંતુષ્ટિથી વધુ પોતાની સંતુષ્ટિ પર ધ્યાન આપે છે. આ જ કારણ છે કે તેમની સેક્સ લાઈફ નીરસ હોય છે. આ રાશિની યુવતીઓને કેંડલ લાઈટ ડિનર ખૂબ ગમે છે. કર્ક રાશિવાળી સ્ત્રીઓને સહેલાઈથી સેક્સ માટે ઉત્તેજીત નથી કરી શકાતી. સેક્સ પ્રત્યે તેમનો સૌથી સંવેદનશીલ ભાગ તેમના વક્ષ હોય છે. તેમના વક્ષોને સ્પર્શ કરી તમે તેને સંભોગ માટે સહેલાઈથી પ્રેરિત કરી શકો છો.
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post