કોણ છે આ જેની સાથે પ્રિયંકા ચોપરા હાથો માં હાથ નાખીને પોતાના ભાઈ ની સગાઇ માં જય રહી છે ?

13 Jun, 2018

હાલ ના દિવસો માં પ્રિયંકા ચોપરા હોલીવુડ ગાયક નિક જેસન સાથે ડેટ કરતી હોવાના અહેવાલ મળ્યા છે બને એક બીજાના હાથ માં હાથ નાખીને ફરતા જોવા મળે છે શું એ તેનો બોય ફ્રેન્ડ છે ?સોશિયલ મીડિયા પણ એમને ફોટો જબર જસ્ટ વાયરલ થઇ રહ્યા  છે

 
પરંતુ પ્રિયંકા ચોપરા એ આ ન્યુઝ ને વાહિયાત કહી ખોટા ગણાવ્યા છે