ઓરલ સેક્સ સેફ છે કે નહીં ? ઓરલ સેક્સ કરતા કપલ ચેતી જજો.

01 Mar, 2018

આજના સમય માં દરેક યુગલો માટે સેક્સ એ ગમતો વિષય છે અને હોવો જ જોઈએ પણ અમુક વખતે અજાણતા એવી ભૂલો થઇ જતી હોઈ છે જેનાથી પછી  પસ્તાવું પડે, તેના માટે આજે આપણે ચર્ચા કરીશું કે  આજના સમય માં ફિમેલ અને મેલ બને ને ઓરલ સેક્સ કરવું ગમે છે.

 
સૌ પેહલા તો ઓરલ સેક્સ કરતી વખતે તમારે સ્વચ્છતા નો બહુ ખ્યાલ રાખવો જોઈએ તમારા જનનાંગો ને બરોબર ક્લીન  કરવા  જોઈએ।
 
જો તમારા મોઢામાં કોઈ પણ પ્રકારના ચાંદા હશે અને જો તમારા પાર્ટનર ના શિશ્ન કે યોની તમે મુખ માં લેશો તો તેને વાયરલ ચેપ લાગવાનો સંભવ છે 
 
તે સિવાય જો તમારા પાર્ટનર ને એઇડ્ઝ હશે તો તેનો ચેપ પણ તમને લાગવાનો ખતરો છે 
 
ઓરલ સેક્સ વખતે યોની માંથી નીકળતું પ્રવાહી અને શિશ્ન માંથી નીકળતું વીર્ય તમારા મુખ માં જાય પછી તમારા મુખની સફાઈ બરોબર થવી જોઈએ