કરિઝમાને ટકકર આપ્વા ન્યૂ બજાજ પલ્સર ટૂંક સમયમાં આવી રહયું છે

30 Oct, 2014

તુર્કીના બાઇક ડીલરોની  પરિષદ દરમ્યાન બજાજની નવી પલ્સર ર૦૦એસઅેસ પ્રદર્શિત કરવામાં આવી. આ એ વાતનો ઇશારો કરે છે કે કંપની જલ્દી આ બાઇકને લોન્ચ કરવાની છે.