પોર્ન ફિલ્મ જોવાના આ સાઇડ ઇફેકટ જાણીને હોંશ ઉડી જશે તમારા

15 Mar, 2018

 આપણા વડીલો પાસેથી તમે આ વાત સાંભળી હશે કે અતિ કોઇ પણ વસ્તુ ખરાબ હોય છે. એવામાં તમને ખોટી વાતની ટેવ પડી જાય તો પણ વધારે ખરાબ થાય છે. બધા લોકોને કોઇના કોઇ ટેવ જરૂર હોય છે. પરંતુ કયારેક આ આદત બની જાય તે ખબર નથી પડતી.

આવી જ એક આદત છે પોર્ન ફિલ્મ જોવું. પહેલા પહેલા તો લોકો માત્ર શોખ માટે જુએ છે. પરંતુ જોતા જોતા તે આદત બની જાય છે. આ વાત પછી આપણી સેહત માટે હાનિકારક સાબિત થાય છે. કારણ કે આ આદત આપણા મગજ અને શરીર પર ઉંડી અસર કરે છે.

અમે એમ નથી કહી રહયા કે તમારે પોર્ન જોવી જોઇએ કે નહીં ? પરંતુ હા, આની અધિકતા તમને નુકસાન જ કરાવશે. આવો જાણીએ આખો મામલો.

મગજ કડક થવો

એક રિસર્ચ અનુસાર, જે પુરૂષ વધારે પોર્ન જોવે છે તેના મગજ કડક થઇ જાય છે. એની સેકસુઅલ સંવેદનાઓ પણ ઓછી થઇ જાય છે. ખાસ કરીને જે લોકોના મગજનો સ્ટ્રેમ નાનું હોય છે, તેને પોર્ન જોવાથી અધિક નુકસાન થાય છે.

ુગુસ્સો અને ચીડીયાપણું

શોધકર્તાઓ જાણ્યું છે કે જે લોકોમાં પોર્ન જોવાની ખરાબ ટેવ હોય છે તેમાં ગુસ્સો, ચીડીયાપણું અને ટેન્શન જેવા ગુણ પણ વધારે હોય છે જે લોકો પોતાના પર કાબુ નથી રાખી શકતા એન નાની નાની વાતોમાં ચીઢવા લાગે છે.

અસંતોષ

પોર્ન જોવાવાળા જિંદગીમાં પણ પણ તે પામવા અથવા કરવા ઇચ્છતા હોય છે જે તે પોર્નમાં જુએ છે. પરંતુ પોર્ન જોવું અને અસ્સલમાં એવું કરવું બંને અલગ અલગ વાત છે. આ કારણે તેને સંતોષ મળી નથી શકતો અને તે પોતાના પાર્ટનરથી નાખુશ રહેવા લાગે છે.

લવ હોર્મોનની કમી

ઓકસીટોસીન એક પાવરફુલ લવ હોર્મોન છે જે પુરૂષ અને મહિલા બંનેને એક બંધનમાં બાંધવાનું કામ કરે છે. પરંતુ અધિક પોર્ન ફિલ્મ જોવાથી ઓકસીટોસીન હોર્મોનની માત્રા ઓછી થઇ જાય છે.

એડસનો ખતરો

અમેરિકન ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં થયેલા એક સંશોધન મુજબ પોર્ન જોવું અથવા નગ્ન તસવીરોને જોવું એડસ જેવી ગંભીર બીમારીને આમંત્રણ દે છે. તેને ચિમ્પાન્ઝી પર એવી શોધ કરી. તેના અંતર્ગત ૮ દિવસો સુધી ચિમ્પાંઝીને નગ્ન તસવીર અને પોર્ન વીડિયો દેખાડયા. ૭ દિવસો પછી તપાસ કરવામાં આવે તો ૮૦ ટકા ચિમ્પાન્ઝી એડસગ્રસ્ત થઇ ગયા હતા.

ઠીકથી ફોરપ્લે નહીં

ચુંબન સેકસનું અહમ ભાગ છે. જેનાથી કપલ ઘણી મજા સાથે કરે છે. આ ઘણી સારો અને નજીકનો અહેસાસ હોય છે પરંતુ એ જોવા મળ્યું છું કે પોર્નની ટેવવાળા લોકો ફોરપ્લે અને કિસ સારી રીતે કરી નથી શકતા.

કામોત્તેજના પર ખરાબ અસર

એક સાથે પોર્ન જોવાનો આનંદ લેવાની એક રીત હોઇ શકે. પરંતુ મહિલાઓનું માનવું છે કે કામોત્તેજના માટે પોર્ન ફિલ્મનો સહારો લેવાથી કામોતેજના પર ખરાબ અસર હોય છે.

સંબંધમાં જલ્દબાજી

પોર્ન વ્યકિતને ઉત્તેજીત બનાવે છે જયારે સેકસ કોઇપણ વ્યકિત માટે એક ધીમી ગતિથી અંતરંગ થવાવાળી વસ્તુ છે. એવામાં તે તેની સાથે જોડવાને બદલે સીધા યૌન સ્થિતિઓ વિશે વિચારવા લાગે છે. આવો વ્યવહાર પાર્ટનર્સની વચ્ચે અલગાવની ભાવના ઉત્પન્ન કરે છે.

અસ્સલ જિંદગીથી દુર

જે લોકો વધુ પોર્ન જુએ તે અસલ જિંદગીની બદલે આર્ટીફીશીયલ દુનિયાથી વધુ નજીક હોય છે. આને કારણે તે તેની અસ્સલ જિંદગીમાં લોકોથી સાથે જોડાવામાં મુશ્કેલ થાય છે.

મગજના વિકાસમાં રૂકાવટ

ન્યુરોસાઇન્ટિસની માનીએ તો ઘણુ વધારે પોર્ન જોવાથી મગજના વિકાસ પર પ્રભાવ પડે છે. આનાથી મનોવિકાસર થવાની આશંકા ઘણી હદ સુધી વધી જાય છે.