યમલા પગલા દિવાના ફિર સે નું ટીઝર જોઈને હસી-હસીને લોટપોટ થઈ જશો

14 Jun, 2018

ફિલ્મઃ યમલા પગલા દિવાના ફિર સે

ડિરેક્ટરઃ નવનીત સિંહ

પ્રોડ્યૂસરઃ કામયાની પુનિયા, કુલદીપ રાઠોર

કાસ્ટઃ ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ

સ્ટોરી-સ્ક્રીનપ્લેઃ ધીરજ રતન

ડાયલોગ્સઃ બંટી રાઠોર

મ્યૂઝીક ડિરેક્ટરઃ દર્શન, સચેત-પરંપરા, વિશાલ મિશ્રા, ડી સોલ્ઝર

ગીતકારઃ પુલકીત રિશી, કુંવર જુનેજા, ડી સોલ્જર

રીલિઝ ડેટઃ 15 ઓગસ્ટ, 2018