હનીમૂન માં જાવ ત્યારે ચોક્કસ થી કરજો આટલી વસ્તુ...

14 Mar, 2018

લગ્ન બાદ દરેક કપલ ફરવા માટે પ્લાનિંગ કરતા હોઈ છે ત્યારે. આપણે અમુક વાતો પાર ચર્ચા કરીશું કે હનીમૂન ને કેમ યાદગાર બનાવવું અને શું શું ખાસ કરવું જોઈએ. 

 
અમુક લોકો હનીમૂન એટલે માત્ર સેક્સ એવુજ વિચારતા હોય છે, પરંતુ સેક્સ માંથી બહાર નીકળી ને  જિંદગીની આ યાદગાર પળોને વધુ યાદગાર બનાવવા તમારે પ્લાનિંગ કરવું જોઈએ.  
 
તમારા પાર્ટનર ને જો ફોટોગ્રાફી નો શોક હોઈ તો ઘરે થી ખાસ તેવા કોસ્ચુમ સાથે લઇ લેવા જોઈએ. આ ફોટોગ્રાફ્સ તમને જિંદગી ભર યાદ રહેશે 
 
લગ્ન પહેલા યુવક-યુવતી એકબીજાને જાણતા હોય પરંતુ હનીમૂન પર જવાથી તે લોકો એકબીજાને બરાબર ઓળખી શકે છે.શારીરિક સંબંધ માટે પણ હનીમૂન પર જાય છે. જેથી એકબીજાના વિચાર પણ શેર કરી શકો છો. લગ્નના રિવાજ ખૂબ લાંબા હોય છે અને જેમા વરરાજા અને દુલ્હન મહત્વનો ભાગ ભજવે છે. આ વચ્ચે બન્નેને થાક લાગે તે વાત પણ ખાસ છે. થોડોક સમય રજા લઇને હનીમૂન મનાવવાની સારી તક હોય છે. જેથી બાદમાં તમે તમારી જવાબદારીઓ આરામથી નીભાવી શકો.
 
જો તમે બીચ પર જતા હોવ તો ત્યાં બીચ પાર થતી બધી એક્ટિવિટી ખાસ કરજો. 
 
ડીપ સી રાઇડિંગ, સ્કૂબા ડાઇવિંગ જેવી અનેક રોમાંચક રાઇઝ્ડ તમે કરી શકો છો
 
એક બીજાને જાણવાનો તમારા માટે આ ખાસ મોકો છે તો તે મોકો ગુમાવતા નહીં.