શું તમે ચહેરા અને શરીર પરના અણગમતા વાળ દૂર કરવા માંગો છો ?

16 Jun, 2018

 ચહેરા તથા શરીર પરના વાળ દૂર કરવા માટે નો આ એક એફેક્ટિવ નુસખો છે અને એ પણ માત્ર એક જ ચીજ થી, જેનું નામ છે અખરોટ। સાચી વાત છે અખરોટ તમારા શરીર ના બધા વાળ દૂર  કરી આપશે

 
મહિલાઓ માટે અણગમતા વાળ એક મોટી સમસ્યા બનતી જાય છે ત્યારે એમાંથી મુક્તિ મેળવવા માટે માર્કેટ માં જય ને હર રિમૂવલ ક્રીમ લાવે છે રેઝર થી વાળ  ને દૂર કરવાનો પ્રયત્ન  કરે છે અને ઘણીવાર એન્થિયા સાઈડ ઈફેક્ટ પણ થતી જોવા મળે છે 
 

 
અમે તમને આજે બતાવશું કાયમી ધોરણે તમારા ચહેરા અને શરીર પરથી વાળ દૂર કરવામાં મદદ કરશે અને સ્કિન ને નિખારવામાં પણ લાભદાયક નીવડશે 
 
સામગ્રી નોંધી લેશો :
 
અખરોટ ને શેકીને તેનો પાવડર બનાવીને તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો તેને 12 લૉકલ માટે એમનામ રહેવા દો 
 

 
હવે એને ચહેરા પાર જ્યાં વાળ દુઃખ કરવા છે ત્યાં લગાડો, ધીમે ધીમે અઠવાડિયા માં થોડા થોડી વાળ દૂર થશે પછી એકાદ મહિનામાં એ ભાગ માંથી સૌ વાળ દૂર થઇ જશે. શરૂઆતમાં દિવસ માં 2 થી 3 વાર આ પ્રયોગ કરવાનો રહશે।