તમારા સ્માર્ટફોન ને હેક કરી શકે છે આ એપ તુર્તજ ડિલેટ કરો

17 Mar, 2018

 સિક્યોરિટી સોલ્યૂશન કંપની સોફોસે ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્સ શોધી છે, જે સ્માર્ટફોનને હાઇજેક કરી લે છે. આ એપ્સ પૈકીની કેટલીક એપ્સ ખૂબ જ પોપ્યુલર છે. કંપનીએ આવી 25 એપ્લિકેશનનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં એન્ટીવાઇરસ એપ, ગેમ્સ અને યુટિલિટી એપ્સ સામેલ છે. જો તમારા ફોનમાં આ પૈકીની કોઇ પણ એપ છે તો તેને તરત જ ડિલીટ કરી દો. આ એપ્સના નામની સાથે તેને કેટલીવાર ડાઉનલોડ કરવામાં આવી છે તેની માહિતી પણ શેર કરવામાં આવી છે.

 
- કંપનીનું કહેવું છે કે, 2017 વર્ષના અંતમાં બિટકોઇનનો રેટ 20000 ડોલરથી વધુ થયા પછી સાઇબરક્રિમિનલ્સે ફોનને હેક કરવાનું કામ શરૂ કર્યું. જેથી તેઓ બિટકોઇન સંબંધિત માહિતી ફોનમાંથી ચોરી શકે. 
- સોફોસ અનુસાર, સાઇબરક્રિમિનલ્સ માટે ગૂગલ પ્લે સ્ટોર ફેવરીટ પોઇન્ટ બની ગયું છે, જ્યાંથી તે વાઇરસ ફેલાવીને કોઇ પણ ફોનને હેક કરી શકાય છે. 
- આ વાઇરસ ઇન્ફેક્ટેડ એપ એન્ડ્રોઇડ સ્માર્ટફોનને હાઇજેક કરી લે છે. જેથી ફોન સ્લો થવાની સાથે ગરમ પણ થવા લાગે છે. કારણ કે, દરેક હેકર હાઇજેક કરેલા ફોનના CPUનો પૂરેપૂરો યૂઝ કરવા ઇચ્છે છે. 
- આ પ્રક્રિયામાં ઘણીવાર ફોનને કાયમી ડેમેજ પણ થઇ શકે છે.
 
 
Parkour Simulator 3D
AIMP
Block Strike
Skanvord
Wrestling WWE Action Updates
NeoNeonMiner
Algorithms Data Structures C Beginner Tutorial App
AoVivoNaTv
Stolik - Food Delivery & Reservations in Tashkent
Fitsmoke
Action Smackdown Wrestling WWE Tips
Action Wrestling WWE
Smackdown Updates
Best WWE Smackdown Tips
Top Wrestling WWE
Smackdown Tips
Wrestling WWE Videos
Car Wallpaper HD: mercedes, ferrari, bmw and audi
Action Smackdown Wrestling WWE Updates
2048-Best
26NUBX
Wrestling WWE News
Wrestling WWE Tips
Wrestling WWE Updates
Action Wrestling WWE Tips 26Sucker
Wrestling WWE News