શું વધુ સેક્સ કરવાથી તમે જાડા થઇ જાવ છો ? જાણો હકીકત શું છે ?

02 Jun, 2018

 લોકો એવું કહેતા સેક્સ બાદ સ્ત્રીઓના સ્તન અને કુલા ના ભાગ પાર વધુ ચરબી જમા થઈ જાય  છે, ના , ક્યારેય નહીં સેક્સ કરવાથી જાડાપણું વધતું નથી, ઉલ્ટાનું તમારા શરીર માં  વધુ ફેટને બેલેન્સ કરવામાં મદદ મળે છે, પરંતુ એ વાત ખોટી છે 

 

 
 
જો તમે કોઈ પણ પ્રકારની કસરત નથી કરતા ત્યારે તમારા શરીરને  વધુ કેલરી બર્ન કરવા માટે કોઈ ઉપાય જડતો નથી અને તમારે ચરબી જમા થવા લાગે છે.
 
 

 
 
વાચકો ના જાણ માટે જણાવવાનું કે પુરુષ ના વીર્ય માત્ર 2 થી 3 મિલી માં  20 થી 25 કેલરી જ હોઈ છે જો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર સેક્સ કરતા હોવ તો પણ સ્ત્રી ના શરીર માં 60 થી 70 કેરલી જ જમા થશે જેથી સ્ત્રી જાડી થતી નથી એનાથી વિપરીત સેક્સ કરવાથી વધુ પ્રમાણ માં કેલરી બર્ન થઇ છે નિયમિત સેક્સ કરવાથી હાર્ટ એટેક નું પ્રમાણ ઘણું ઓછું થઇ જાય છે એક વાર ના સેક્સ થી તમારે 30 મિનિટ ચાલો ટેનલી કેલરી બર્ન થઇ છે રેગ્યુલર સેક્સ થી તમારા પાર્ટનર સાથે તમારા સંબધો પણ મજબૂત રહે છે અને માનસિક રીતે તમે ફ્રેશ રહો ચો