National

યુવતીઓ સાવધાન: આ કારણોના લીધે તમને પ્રાઈવેટ પાર્ટમાં થઈ શકે છે વજાઈનલ પિમ્પલ

વજાઇનલ પિમ્પલ એટલે શું ?  વજાઈનલ પિમ્પલના કારણો

આ પિમ્પલના મુખ્ય કારણોમાં સેનિટરી પેડ, સુગંધિત વાઈપ (wipe), કોન્ડોમ કે લ્યુબ્રિકેન્ટ, શોપ કે ડિટર્જન્ટ જેના વડે તમારા કપડા ધોવાય છે તે હોઈ શકે. આ તમામ વસ્તુઓથી તમારી ત્વચા કેટલી સંવેદનશીલ છે તે વાત પાછળ વજાઈનલ પિમ્પલનું કારણ છુપાયેલું છે. આ સિવાય વધારે પરસેવો થવાને કારણે પણ આવું થઈ શકે છે. વેક્સિંગ કે રેઝરના ઉપયોગથી પ્રાઈવેટ પાર્ટ પાસેના વાળ ઉતારવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.
 
સામાન્ય રીતે આ પિમ્પલ થોડા સમયમાં જતા રહે છે. જો આ પિમ્પલને કારણે વધારે ઈરિટેશન થતું હોય તો તરત ડૉક્ટર પાસે જાવ. તમારા પ્રાઈવેટ પાર્ટની યોગ્ય સફાઈ કરવી સલાહભર્યુ છે કારણકે ભીની ત્વચાને કારણે અંગત પાર્ટ્સ પર ઈન્ફેક્શનના ચાન્સ વધી જાય છે. તમારા જનનાંગોની સફાઈ માટે માઈલ્ડ સાબુનો ઉપયોગ કરો તેમજ સાફ-સફાઈ માટે એકદમ નાજુક ટૉવેલનો ઉપયોગ કરો.
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated News