Gujarat

સવારે ઉઠતાંની સાથે જ કરો તમારા હાથ ના દર્શન, વાંચો શા માટે ?

સવાર સારી હોય તો દિવસ સારો પસાર થાય છે. દિવસ સારો રહે તે માટે આપણે સવારે પોતાની અંદર અને બહાર એટલે કે મનમાં અને ઘરમાં શાંતિ તથા પ્રસન્નતા ઈચ્છતા હોઈએ છીએ. આપણે આંખ ખોલતા જ કોઈ એવી વસ્તુઓ જોવી પસંદ નથી કરતા, જેનાથી આપણો દિવસ ખરાબ પસાર થાય. આપણો દિવસ આપણાં માટે શુભ હોય તેના માટે ઋષિઓએ કર દર્શનમ્નો સંસ્કાર આપણને આપ્યો છે.

આપણી સંસ્કૃતિ આપણને ધર્મમય જીવન જીવતા શીખવે છે. આપણું જીવન સુખી, સમૃદ્ધ અને આનંદમય બન્યું રહે તેના માટે સંસ્કારોની રચના કરવામાં આવી છે અને રોજિંદી જીવનશૈલી નક્કી કરવામાં આવી છે. જીવનશૈલીની શરૂઆત ઊંઘ પૂરી થયા પછી તરત જ શરૂ થઈ જાય છે. દિવસની શરૂઆતનું પહેલું પગલું છે – કર દર્શનમ્ એટલે કે હથેળીઓના દર્શન કરવા. સવારે ઉઠતા જ સૌથી પહેલા આપણે હથેળીઓના દર્શન કરવા જોઈએ. અહીં જાણો સવારે હથેળીઓના દર્શન કરવાથી શું લાભ થાય છે.

 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated News